Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दी सूत्रे
1
क्षायोपशमिकमेव । तत्रावधिज्ञानावरणकर्मप्रकृतीनां तथाविधविशुद्धाध्यवसायतः मचुरीभृतरसस्याल्पोकरणेन सर्वघातिषु रसस्पर्धकेषु देशघातिरूपतया परिणमितेषु, देशघातिरसस्पर्धकेष्वपि यानि अतिस्निग्धानि रसस्पर्धकानि सन्ति तेषु अल्परसीकृतेषु उदयावलिकाप्राप्तस्यांशस्य क्षयेऽनुदीर्णस्य चोपशमे - विपाकोदयविष्कम्भरूपे जीवस्यावध्यादयो गुणाः प्रादुर्भवन्ति ।
५०
होता है उससे इसमें भिन्नता है । यद्यपि भवप्रत्यय अवधिज्ञानमें और क्षायोपशमिक अवधिज्ञान में अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम की समानता है, फिर भी भवप्रत्यय अवधि तो समस्त देव और नारकियों के अवश्यंभावी है, तब कि मनुष्य और तिर्यञ्चों का अवधिज्ञान ऐसा नहीं है, अर्थात् होता भी है और नहीं भी होता है । अवधिज्ञान चाहे क्षायोपशमिक हो चाहे भवप्रत्ययिक हो वह परमार्थतः क्षायोपशमिक ही है। उसमें कारण यह है कि अवधिज्ञान के आवारक जितने भी अवधिज्ञानावरणीय कर्म के रसस्पर्धक हैं उनमें प्रचुरीभूत जो रस है वह तथाविध शुभ अध्यवसाय के वशसे अल्प कर दिया जाता है, एवं सर्वघातिरस स्पर्धकों को देशघातिरसस्पर्धकरूप परिणमा दिया जाता है, तथा उदित देशघातिरसस्पर्धकों में भी जो अतिस्निग्ध रसस्पर्धक हैं वे अल्प रसवाले कर दिये जाते हैं, ऐसी स्थिति में उदयावलिमें प्राप्त जो अंश होता है उस के क्षय होने पर, तथा अनुदीर्ण अंश के उपशम होने पर जीव के अवधि आदि गुण प्रादुर्भूत हुआ करते हैं।
અવસ્ય ભાવી હાય છે તેથી તેમાં ભિન્નતા છે. જો કે ભવપ્રત્યય અધિજ્ઞાનમાં અને ક્ષાયેાપશમિક અવધિજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમની સમાનતા છે તે પણ ભવપ્રત્યય અવધિ તે સમસ્ત દેવ અને નારકીને અવશ્ય ભાથી છે ત્યારે મનુષ્ય અને તિય"ચાનું અવધિજ્ઞાન એવું નથી, એટલે કે હાય છે પણ ખરૂ અને નથી પણ હાતુ, અવધિજ્ઞાન ભલે ક્ષાાપશમિક હાય કે ભલે ભવપ્રત્યચિક હાય પણ તે પરમાતઃ ક્ષાપશમિક જ છે. તેનુ કારણ એ છે કે અવિધજ્ઞાનના આવારક જેટલાં પશુ અવધિજ્ઞાનાવરણીય કના રસસ્પર્ષીક છે તેમાં પ્રચુરીભૂત જે રસ છે તે, તે પ્રકારના શુભ અધ્યવસાયના વશથી અલ્પ કરી દેવાય છે, અને સાતિરસસ્પર્ધા કાને દેશઘાતિરસસ્પકરૂપ પરિણમા વાય છે, તથા ઉતિ દેશાતિરસસ્પર્ધા કામાં પણ જે અતિસ્નિગ્ધ રસ સ્પર્ધકે છે તેઓને અલ્પ રસવાળાં કરી દેવાય છે, એવી સ્થિતિમાં ઉદ્યયાવલિમાં પ્રાપ્ત જે અશ હાય છે તેને ક્ષય થતાં તથા અનુદીણું અંશના ઉપશમ થતાં અવધિઆદિ ગુણ પ્રાદુર્ભૂત થયા કરે છે
શ્રી નન્દી સૂત્ર