Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८
नन्दीसूत्रे ननु मतिश्रुतज्ञानानन्तरमवधिज्ञानस्योपन्यासे को हेतुः?, उच्यते--कालविपर्यय-स्वामि-लाभतः साम्यादवधिज्ञानस्य मतिश्रुतानन्तरं कथनमिति। तथाहि
एकजीवापेक्षया, नानाजीवापेक्षया च मतिज्ञानश्रुतज्ञानयोर्यावान् स्थितिकालोऽस्ति, तावानवधिज्ञानस्यापि स्थितिकालोस्तीति कालतः साम्यम् । यथा च मिथ्यात्वोदये मतिश्रुतज्ञाने अज्ञानरूपं विपर्ययं प्रतिपद्येते, तथाऽवधिज्ञानमपीति विपर्ययसाम्यम् । तथा य एव मतिज्ञानश्रुतज्ञानयोः स्वामी स एवावधिज्ञानस्यापि स्वामी भवतीति स्वामिना साम्यम् । तथा विभङ्गज्ञानिनस्त्रिदशादेः सम्यग्दर्शनप्राप्तौ युगपदेव ज्ञानत्रयलाभसंभवात् लाभतः साम्यम् ।
शङ्का--मतिज्ञान एवं श्रुतज्ञानके बाद अवधिज्ञानका जो कथन सूत्रमें किया गया है उसका क्या कारण है ? ।
उत्तर--इसका कारण-काल, विपर्यय, स्वामी एवं लाभकी समानता है। इसका खुलासा इस प्रकार है-एक जीव अथवा नाना जीवोंकी अपेक्षा जितना मतिज्ञान एवं श्रुतज्ञानका स्थितिकाल है उतना ही स्थितिकाल अवधिज्ञानका भी है। यह कालकी अपेक्षा मतिज्ञान श्रुतज्ञानके साथ अवधिज्ञानकी समानता है। मिथ्यात्वके उदय होने पर जिस प्रकार मतिज्ञान एवं श्रुतज्ञान विपर्ययरूप हो जाते हैं उसी प्रकार अवधिज्ञान भी विपर्यरूप हो जाता है। यह विपर्ययकी अपेक्षा इन दोनों के साथ इसकी समानता है। मतिज्ञान एवं श्रुतज्ञानका जो स्वामी होता है वही अवधिज्ञानका भी स्वामी होता है । इस प्रकार स्वामीकी अपेक्षा इसमें उनके साथ समानता घट जाती है । विभङ्गज्ञानी देव आदिको सम्यग्द
શંકા–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવધિ જ્ઞાનનું જે કથન સૂત્રમાં કરાયું છે તેનું શું કારણ છે?
उत्तर--मेनु ४।२-, विषय, स्वामी मने सामनी समानता छ. तेना ખુલાસે આ પ્રમાણે છે-એક જીવ અથવા અનેક જીની અપેક્ષાએ એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સ્થિતિકાળ છે એટલે જ સ્થિતિકાળ અવધિજ્ઞાનને પણ છે. આ કાળની અપેક્ષાએ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનની સમનતા છે. મિથ્યાત્વને ઉદય થતાં જે રીતે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન વિપર્યયરૂપ થઈ જાય છે તે જ પ્રમાણે અવધિજ્ઞાન પણ વિપર્યયરૂપ થઈ જાય છે. એ વિપર્યયની અપેક્ષાએ તે બન્નેની સાથે તેની સમાનતા છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનને જે સ્વામી હોય છે તે જ અવધિજ્ઞાનને પણ સ્વામી હોય છે. આ રૌતે સ્વામીની અપેક્ષાએ તેમાં તેમની સાથે સમાનતા બંધબેસતી થઈ જાય છે.
શ્રી નન્દી સૂત્ર