________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-- * *
*
* *
* * *
- - -
- - - • • •
--
--- -
--
- -
-
-
-
-
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર વિના શક્તિ નહિ તથા શક્તિ વિના પ્રભાવ નહિ. એટલે ઉપર જે દ્રવ્યના ભાગ પાડવામાં આવ્યા છે તે દરેક ભાગને દ્રવ્ય ગણી તેને રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિમાં ગઠવી, તેની પાસેથી જે કામ કરાવવું અથવા ફળ મેળવવું એટલે રોગીને આરોગ્ય આપવું, એ વેદનું ખાસ કર્તવ્ય છે.
આપણે ઉપર જણાવી ગયા તેમwતુઓના અને પાંચ તના ગુણધર્મ પ્રમાણે દરેક વનસ્પતિમાં અથવા વનસ્પતિનાં દ્રવ્યોમાં તે તે સમયને અનુસરતા રસ ઉત્પન્ન થાય છે અને તે રસના ગુણધર્મને જાણનાર વેદ, અઢાર ભારવનસ્પતિપિક, પિતાની પાંચ ઇંદ્રિય વડે તપાસી, તેનું નામ જાણ્યા સિવાય, તેનામાં જૂનાધિકપણ રહેલા રસના ગુણધર્મને જાણી, દર્દીની પ્રકૃતિમાં થયેલા પાંચ તત્તના ન્યૂનાધિક ઉલવાથી રોગને જાણી, તે ઉપર તેની
જના કરી શકે છે. જેમકે એક દ્રવ્યને લઈ તેને આંખેથી જેઈને, હાથચામડીથી સ્પર્શ કરીને, નાકથ્વી સૂંઘીને, જીભેથી ચાખીને અને કાનેથી તેને તેડતાં, મસળતાં, ભાંગતાં, નીકળતા અવાજનું શ્રવણ કરીને, તેનામાં કયા ક્યા રસ ચૂનાવિકપણે સમાયેલા છે તેનું જ્ઞાન મેળવી, રોજના કરી શકે છે. તે પેજના કરવાને રસધર્મમાં પ્રવેશ કરનાર વેદને સુગમ પડવા માટે ચરક સંહિતા માંથી રસોના ગુણધર્મનું વર્ણન કરવામાં આવે છે.
મધુર રસ શરીરમાં સમાનભાવ પામનારે હેવાથી શરીર માં રહેલા રસ, ધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુકને વધારનાર છે. તેમ આયુષ્યને આપનાર, પિત્ત, વિષ અને વાયુને નાશ કરનાર, તૃષ્ણાને સમાવનારો, ત્વચા, વાળ અને કંઠ એને હિતકારી, પ્રાણુને પિષનાર, જીવન, તપણ, સ્નેહનને સ્થિર કરનારે, ક્ષતને સાંધનારે, નાક, મુખ, હેઠ, કંઠ, તાળવું, એમાં આનંદ આપનારે, દાહ, મૂછને સમાવનારો અને નિધ,.
For Private and Personal Use Only