________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર
૧
--
——
—
—
—
—- -
-
-
તત્ત્વ વધારે હોય ત્યાંથી વાયુતત્ત્વ આવું ખસે છે અને જળતત્ત્વ પાસે આવે છે. તે પ્રમાણે જ્યારે દક્ષિણાયનને સૂર્ય પૃથ્વીના જે ભાગમાં સીધાં કિરણ નાખી ત્યાંના વાયુને દૂર ખસેડે છે, એટલે ઉત્તર દિશામાં રહેલે પાણી ભરેલે રુક્ષ વાયુ તેની સમીપ આવે છે, તે કારણથી શરદબાતુના તાપ પછી શિયાળાની ટાઢની મેસમ આવે છે. તેવી રીતે ઉત્તરાયણને સૂર્ય શ્રીમતુમાં પિતાનાં સીધાં કિરણ નાખી પ્રખર તાપથી પૃથ્વીને તપાવી વાયુને આ ખસેડે છે. જેથી તેની સામા પશ્ચિમ તથા નૃત્યના પવન પિતાની સાથે પાણી લઈને દેડતા આવે છે અને વર્ષોત્રતુ ઉત્પન્ન કરે છે. એ ઉપરથી આપણને સમજાય છે કે, બે તાપની કતુના વચમાંના બે ગાળ, એક શિયાળાના નામથી અને એક ચોમાસાના નામથી ઓળખાય છે. જેમાસું બેસતાં પહેલાં તડકાની મોસમ અને વરસાદની મોસમને વચલે ગાળે તાપમિશ્રિત પાણી ભરેલ હોય છે. તેમ શદાતુનો તાપ અને હેમંતઋતુની ટાઢને વશ મને ગાળ, ભૂખર પવનથી રસને સૂકવનારો થાય છે. હેમંતઋતુ ઊતરતાં અને ગ્રીષ્મઋતુ બેસતાં વચમાં ગાળે વસંતઋતુને નામે ઓળખાય છે. અને તે વખતે હવા સમશીતોષ્ણ હેવાથી આનંદદાયી જણાય છે. ગ્રીષ્મઋતુમાં તાપ ઘણે પડવાથી પૃથ્વી ઉપર અગ્નિતત્ત્વ વધારે થાય છે, જેથી વનસ્પતિમાં ખાટે રસ વધારે ઉત્પન્ન થાય છે. વર્ષાઋતુમાં જળતત્તવને વધારે થવાથી પાણીના અત્યંત વહનને લીધે પૃથ્વીમાં મેળે અથવા મધુરરસ ઉત્પન્ન થાય છે. તેમ શિયાળામાં વાયુતત્ત્વ, જળતત્વ અને પૃથ્વીની એકતા થવાથી કંઈક મધુર, કંઇક કડ, કંઈક ખટમીઠે અને કંઈક કષાય અથવા તૂરો રસ ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે ગ્રીષ્મઋતુના તથા વર્ષાઋતુના ગાળામાં મધુર અને ખારો રસ ઉત્પન્ન થાય છે. તેમ શરદ અને હેમંતઋતુના ગાળામાં કડ, તીખું, ગળે અને
For Private and Personal Use Only