________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનું વનસ્પતિશાસ્
૧૭
વનસ્પતિશાસ્ત્રનું વર્ણન કરવાનુ છે, તેમાં જે જે વનસ્પતિમા જે જે જાતના દ્રવ્યના સમાવેશ થયા છે તે દ્રવ્યના ગુણ, કમ અને સ્વભાવ જાણીને ચેાજના કરેલી છે અને અજાણી વનસ્પતિની તેજ પ્રમાણે ચેાજના કરવાની છે.
પ્રત્યેક વનસ્પતિમાં છ રસ હૈાય છે, જેવા કે મધુર, ખાટો, ખારા, તીખા, કડવા અને કષાય (તુરા). એ રસે પાંચ તત્ત્વના સંમેલનથી અથવા ન્યૂનાધિકપણાથી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, જેમકે પૃથ્વીતત્ત્વ અને પાણીતત્ત્વ એ એ મળવાથી મધુરસ ઉત્પન્ન થાય છે. પૃથ્વીતત્ત્વ અને અગ્નિતત્ત્વ એ એ મળવાથી ખાટે રસ ઉત્પન્ન થાય છે. પાણીતત્ત્વ અને અગ્નિતત્ત્વ એ એ મળવાથી ખારે રસ ઉત્પન્ન થાય છે અને આકાશ તથા વાયુ એ એ તત્ત્વા મળ વાથી તીખા રસ ઉત્પન્ન થાય છે. વાયુ અને અગ્નિ એ મે તત્ત્વા મળવાથી કડવા રસ ઉત્પન્ન થાય છે અને પૃથ્વી અને વાયુ એ એ તવા મળવાથી કષાયરસ ઉત્પન્ન થાય છે. એ પાંચ તત્ત્વ પૈકી પૃથ્વીતત્ત્વના સ્વભાવ ભારે છે. પાણીતત્ત્વના સ્વભાવ સ્મિ ગ્ય છે, અગ્નિતત્ત્વના સ્વભાવ તીક્ષ્ણ છે, વાયુતત્ત્વના સ્વભાવ રુક્ષ છે અને આકાશતત્ત્વના સ્વભાવ લઘુ કહેતાં હલકા છે. એવી રીતે તે તે તત્ત્વાના ન્યુનાધિક સમેલનથી આખી દુનિયાની વનસ્પતિ જુદા જુદા સ્વાદવાળી ઉત્પન્ન થયેલી છે. જે જે દેશમાં જે જે વનસ્પતિ જે જે ઋતુમાં નવપલ્લવિત થાય છે, તે તે વનસ્પતિ તેના દસ સ્વાદ ઉપરથી તેના ગુણનુ' જ્ઞાન કરાવે છે. કારણ કે વનસ્પતિને ઉગાડીને તેના મૂળથી રસને ચડાવી, પાંદડાં, ફળ અને ફૂલ સુધી આકર્ષવાનું કામ સૂય કરે છે અને તેને પાષીને તેમાં સ્વાદ ઉમેરી, રસને સ્થિર રાખી, પાષણનું કામ ચંદ્ર કરે છે. હવે આખા વિશ્વને લઇને પૃથ્વી સૂર્ય'ની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તથા પૃથ્વીની ભ્રમણ કર
For Private and Personal Use Only