________________
-
તવત્રીની પ્રસ્તાવના.
જગતના સટ્ટાની નાડી છુટી, સંહારક મારવાને ઉઠયા. સટ્ટા અને પાલક પગમાં પડયા. આમાંની કયી વાત સાચી છે? આ ત્રણ કલ્પિત દેવને જ્યાં ત્યાં લખી કેવા કેવા પ્રપંચે રચ્યા છે?'
(૨૯) રામાયણે-“ જટામાંથી મુક્ત ગંગાના ૭ પ્રવાહ, તેમને એક પવિત્ર.” બીજા પવિત્ર કેમ નહી મનાયા ?
(૩૦) સ્કંદ પુ. નં. ૧ લે, અ. ૩૩ માં–હેડીથી અજાણે શિવ પૂજાયા. તે મર્યો કે તુરત મહાદેવના દૂતે વિમાનમાં બેસાડીને શિવલોકમાં લઈ ગયા.”
સાચે કઈ શિવજ નથી તે પછી આ બધી વાતે કયાંથી?
(૩૧) શિવ પુ. સનકુમાર સં. અ. ૮ માં–ષિ બેલ્યા કે શિવને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? બ્રમ્હા બોલ્યા કે–વિષ્ણુએ–એક કરોડને સાઠ હજાર વર્ષ સુધી આરાધના કરી અનેક વરે મેળવ્યા હતા.
આ લેખમાં વિચારવાનું કેસર્વના ઈતિહાસમાં આ અવસર્પિણમાં વાસુદેવનાં નવ ત્રિકે થએલાં છે. તેમાં પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષનું બતાવેલું છે. પછી ક્રમથી ઉતરતાં નવમા કૃષ્ણ વાસુદેવનું આયુષ્ય એક ૧૦૦૦ વર્ષનું બતાવેલું છે, પહેલાં વાસુદેવના પિતા વૈદિકમાં બ્રમ્હા કલ્પાયા છે. તેમનું આયુષ્ય પુત્રના અનુમાનથી ક૯૫ાય. છતાં ભાગવતમાં-બ્રમ્હાનું આયુષ્ય ૩૧ નીલ, ૧૦ ખર્વ, અને ૪૦ અબજ બતાવ્યું છે. તે કયા સર્વજ્ઞથી મેળવીને લખેલું? બ્રમ્હા-વિષ્ણુ અને મહાદેવ દિકમાં ત્રણ યુગના ક્રમથી ત્રણ બતાવેલા છે તેથી વિચારવાનું કે-નવ વિકેમાંના કયા વિષ્ણુએ એક કરોડ અને છાસઠ હજાર વર્ષ સુધી મહાદેવનું આરાધન કર્યું ? એ આરાધક વિષ્ણુનું અને આરાધ્ય મહાદેવનું સંપૂર્ણ આયુષ્ય કેટલું મનાયેલું છે એ જાણવાની ખાસ જરૂર છે. જે એ વિચારે દિકમાં ન મળે તે આ બધી ગપાગલપી કેનામાંથી લઈને ચલાવી ? તેને વિચાર કરજ પડશે.
(૩૨) શિવ પુ. વાયુ સં. અ. ૧૭ થી ૨૦ માં-દક્ષના યજ્ઞને ભંગ કરવા મહાદેવે વીરભદ્રાદિકેને મેકળ્યા. વિષ્ણુ આદિ દેવે દક્ષના પક્ષમાં ભળીને યુદ્ધ કરવાને લાગ્યા. પરંતુ વિરભદ્રાદિકોએ તેમને ઘણેજ બૂર માર માર્યો. , .
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org