________________
૬૪
તામચીની!કરતાવના. ' (૧૯) પદ્ધપુ. નં ૧ લે એ. ૪ માં “તપ કરવા જતાં પાર્વતીએ મહાદેવને લંપટ જાણી વીરભદ્રને રક્ષાના માટે મુકયા. છતાં પણ પાર્વતીનું રૂપ ધરીને આવેલા દૈત્યને ભાન ભૂલીને ખૂબ ભેટયા, અને ઘણા રાજી થઈ ગયા.
આ મહાદેવને સૃષ્ટિ રચનાનું જ્ઞાન હતું એમ તેમના કયા કર્તવ્યથી સમજી લેવું ? ,
; , , (૨૦) પદ્મ પુ. નં.૧ અ. પ૬ માં-“ મહાદેવે તપના બહાને ગામથી દૂર કુટીયા બનાવી–ગંધર્વ-કિન્નરાદિકની સ્ત્રીઓને મંત્ર બળથી ખેંચીને તેઓની સાથે ભેગા કર્તા રહ્યા.” આ જગતની રચના કરતાં તેમણે શું સ્ત્રી નહી બનાવી હેય? છતાં આટલી બધી તૃષ્ણ શાથી? અને આ બધું ધાંધલ કયાંથી અને કયા કારણથી ઉભું કરવામાં આવ્યું? આ બધા વિષયમાં કઈ સત્ય વસ્તુ હોય તેમ દેખવામાં આવે છે ખરી?
(૨૧) શિવપુ જ્ઞા. સં. અ. ૧૩ થી. પાર્વતીના તપના ઠેકાણે જટિલ રૂપ ધારી મહાદેવે પૂછયું કે તું શા માટે તપ કરે છે? સખીથી ઉત્તર અપાવ્યું કે-મહાદેવને પતિ કરવા છતાં પણ મહાદેવ સાચુ કે જુઠું પૂછવાને રહ્યા. ત્યારે તે કેટલા બધા જ્ઞાની માનવા? - (૨૨) શિવ પુ. અ. ૪૧ માં “કામથી વિકલ મહાદેવ અષિપત્નીઓની પાછળ દેડયા. તેથી દેવતાઓ પણ મેટી આફતમાં આવી પડ્યા. તે બ્રહ્મા-વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ પાર્વતીની પાસે મેકળ્યા, ત્યાર બાદ બધા શાંત થયા.”. અને
આ વિકલરૂપ મહાદેવને જગતના કર્તા હતા લખનાર કેટલા બધા સત્યવાદી હશે? આ બધી વાતે કયા વેદમાંથી મેળવી હશે? '
(ર૩) શિવ પુ. સા. સં. અ. ૪ર માં માત્ર અષિપત્નીઓને દેખીને મહાદેવ તદન નિર્લજજ થયા. આવેલાં ત્રાષિઓના શાપથી લિંગ તેડાવીને બેઠા.” છે, જે ધન્ય છે એવા ધર્મના પ્રવકને? બીજું શું કેહવું ? . ' ': ' (૨૪) ભાગ ર્ક: ૧૦-“મહાદેવે વૃકાસુરને વર આપે કે તું
જેના માથા પર હાથ મુકીશ તે બળીને ભસ્મ થશે. તે દૈત્ય પાર્વતીની લિથિથી મહાદેવની જ પાછળ પડશે. સ્વર્ગ–પાતાલમાં કઈ પણ રક્ષક ને મળતાં છેવટે વિષ્ણુના છળથી બચ્યા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org