________________ 44 કેટિની પ્રેરણા મળી જાય છે. આથી બીજા અનગની જેમ, શ્રી જૈન શાસનમાં, ચરિતાનાગ પણ વિશિષ્ટ સ્થાન ભોગવે છે. આજે કેટલાક એવા વિચારના બનતા જાય છે કે–ચરિત્રમાં શું સાંભળવું છે? તત્વ વિચાર! કર્મની પ્રકૃતિએ ગણે!” આ જાતિના વિચારે અસ્થાને છે. આ જાતિના વિચારને ફેલાવે ઘણીવાર, બીજા આત્માઓને લાભ નથી કરતો પણ હાનિ કરી બેસે છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલાં તની વિચારણા કરવી, કર્મની પ્રકૃતિઓની ગણના કરવી, એ વગેરે ઘણું જ સુંદર છે. પણ તત્વને વિચારક અને કર્મ પ્રકૃતીઓને ગણનારે ચરિતાનુગને નિષેધ કરે, ચરિતાનુગના વાંચન-શ્રવણ આદિથી કશે લાભ નથી એમ માને અને કહે, તથા ચરિતાનુગ જાણે નકામે હોય તે દેખાવ અને પ્રચાર કરે, એ કેઈપણ રીતિએ સ્વપર બનેને માટે હિતાવહ નથી. શ્રી જૈન શાસનના ચારેય અનુગો સૌ સૌના સ્થાને ઉપયોગી જ છે. અનન્ત ઉપકારીઓએ ફરમાવેલી વસ્તુઓમાં, એક પણ વસ્તુ એવી નથી, કે જે નિરૂપયેગી હોય. ઘણીવાર કહેવાયું છે કે, કેઈ પણ મહત્વની વસ્તુની મહત્તા વધારવા માટે, બીજી તેવી મહત્વની વસ્તુને ટક્કર ન મારે! જે વખતે જેની પ્રધાનતા હોય તેનું વર્ણન થાય, પણ પ્રધાનતા સ્થાપવાની ઘેલછામાં બીજી ઉત્તમ વસ્તુની હીનતા ન કરાય. " દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણ કરણાગ અને ધર્મકથાનુગ” આ ચાર અનુગમાં દ્રવ્યાનુયોગ કામને છે, ગણિતાનુગ કામને છે, ચરણ કરણ નુગ કામને છે અને ધર્મકથાનુગ નિરર્થક છે એમ ન માને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust