________________ જૈન શાસનમાં કથાનુયોગને મહિમા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનમાં દ્રવ્યાનુયોગ આદિ ચારેય અનુગે એક સરખી રીતે ઉપકારક છે. તેમાંએ કથાનુયોગનું સાહિત્ય ખૂબ જ મહત્વનું ને અતિ ઉપકારક છે. આ હકીકતને અનુલક્ષીને જૈન શાસનના મહાન જ્યોતિર્ધર વ્યાખ્યાન વાચસ્પતિ પરમ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી જે મનનીય વિચારધાર અત્રે રજૂ કરે છે, તેને વાંચવા-વિચારવા કથાપન મંજૂષા” ગ્રંથરત્નને અવગાહવા પહેલા સર્વ ધર્મશીલ સુજ્ઞ વાચક વર્ગને અમારો વિનમ્ર અનુરે છે. –પ્રકાશક અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વર દેના શાસનમાં ચરિતાનુગનું સ્થાન પણ ઘણું જ ઉંચું છે. કેટલીકવાર ચરિતાનુગ, બીજા અનુગોના કરતાં, બાલ જેને માટે ઘણું જ ઉપકારક નિવડે છે. દ્રવ્યાનુગ આદિ બીજા અનુગાનું પણ જ્ઞાન સંપાદન કરીને તેનું ચિન્તવન મનન આદિ કરવું જ જોઈએ, પરન્તુ ચરિતાનુયેગ કેટલીક વાર શ્રોતાઓના અને વાચકેના પણ હૃદયમાં ઘણું જ જબ્બર અસર ઉત્પન્ન કરી શકે છે. ચરિતાનુયોગના શ્રવણથી કેટલીક વાર બાલજીવોને અનુપમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust