Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮ :
: ૮૫ છે આજે તમે લોકો સાધુને માને છે કે નહિ તેમાં શંકા છે. સાધુને જોઈને– A છે. “અમે ફસી ગયા અને આ લોકો ફાવી ગયા તેમ તમને થાય? તે માટે જ હાથ ૨ છે જેઓ છો ? રાધુને હાથ જોડતાં આ બધું છૂટી જાય તે સારું–તે માટે નો-હાથ છે છે જેઓ છો ? સાધુપણું વહેલું જીવનમાં આવે માટે સાધુને નમે છો કે ન આવે છે તે માટે નામ છે?
ભગવાનને માને તે ભગવાન થવા, સાધુને માને તે સાધુ થવા અને ધર્મ ર રિ કરે તે પૂરો ધર્મ પામી મોક્ષે જવાં' આ વાત બરાબર છે ને? જેને મેક્ષ ન જોઈ છે જ હોય તે ધર્મ કરનારા અસલમાં ધમી જ નથી. સમજવા છતાં સંસાર સુખ માટે જ જ ધર્મ કરે તે ખરેખરા અધમી છે. ધર્મ કરીને દુર્ગતિમાં જવાના છે. દુનિયાના સુખ દ થઇ માટે જ ધર્મ કરે તે ધર્મ પામે ખરા ? કઢાચ ધર્મ પામ્યા પણ હોય તે ય ધર્મનો છે 2 નાશ કર્યા વિના ન રહે.
- આજે જેને જેને ઘણું ઘણું સુખ મળ્યું છે તે મોટામાં મોટા પાપ વ્યાપારો જ કરે છે ને ? ઘણા પૈસાવાળા પાપના મોટામાં મોટા ધંધા કરે છે ને? તમે તેને છેપુણ્યવાન માને કે મહાપાપી માનો છો ? તમે લેકે મોટો શ્રીમંત આવે તો તેનું બહુમાન ર કરે અને ધર્માત્મા ગરીબ હોય તે તેને હડસેલો, તેનું અપમાન કરે તે ધર્મ પામેલા
કહેવાય? તમે ધર્મ પામ્યા છે કે નહિ, ધર્મ શા માટે કરો છો તે નક્કી છે કર ! છે.
ભગવાન કહી ગયા છે કે-“આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ છે બે ચાર પુરૂષાર્થ છે. તેમાં અર્થ અને કામ એ બે નકામામાં નકામા પુરૂષાર્થ છે, કરવા છે જ જેવા જ નથી, છોડી દેવા જેવા જ છે, કરવા-સેવવા પડે તે દુઃખપૂર્વક, ન જ જ છૂટકે જ કર૦ જેવા છે.”
આ વાત મંજુર છે? તમે ઘરમાં બેઠા છો, વેપારશઢિ કરે છે તેનું દુઃખ છે ૨ 4 કે આન છે ? શ્રાવક પોતાના બંગલાને જેલ માને. જેલ માને એટલે તેનાથી કે છે “જ્યારે છૂટું” ક્યારે છૂટું તેમ થાય. તમે બંગલાને જેલ માનો છો કે મહેલ માને છે રસ છો ? બંગલામાં જે મથી રહે તે મોટેભાગે દુર્ગતિમાં જનારા છે. વેપાર-ધંધાદિ ૬
પણ મથી રે તે ય મોટેભાગે દુર્ગતિમાં જનારા છે. ધંધાદિ કરવા જેવા માનીને આ કરનારા આ કેવા છે? લોક કહે છે કે–ચોર છે, જુઠ્ઠા છે, ઉઠાવગીર છે. બધાં છે ખરાબ વિશે ણો આપે છે. તમે કહો કે- અમે ચોરી કરતા નથી, જૂઠ બોલતા નથી. આ
* આજથી પચાસ વર્ષ પહેલાં શ્રાવકે આવા હતા. તેઓ કહેતાં કે- “અમે અને