________________
સિવિલની એલિલી
૨
રમત-ગમત, પટ્ટાબાજી, નિશાનબાજી, વગેરે બાબતેાના તજ્ઞ તરીકે તેમની નામના હતી. એટલે પેાતાની એ નામનાની કસેટીને પ્રથમ પ્રસંગે જ પીછેહઠં કરવી – અને તેય પેાતાના નેતાની નજર હેઠળ જ એ તેમને માટે અશક્ય હતું.
-
તદુપરાંત, તેમના મનમાં સાથે સાથે એવેા ખ્યાલ પણ હતા જ કે, હઁયુદ્ધના પ્રતિસ્પર્ધીઓના ટેકેદારા જો ડાહ્યા માણસા હાય, તે તેએ અરસપરસ મળી જઈ, પિસ્તલેમાં સીસાની સાચી ગાળીને બદલે માત્ર ધૂમ-ધડાકા થાય તેટલી જ સામગ્રી ભરી, બંને પ્રતિસ્પર્ધીઆને જીવતા રહેવાની તથા અંતે હાથ મિલાવી ઘેર પાછા ફરવાની સગવડ જરૂર ઊભી કરી શકે. ઉપરાંત, પેાતાના ટેકેદાર તરીકે મિ॰ સ્નોડગ્રાસને પસંદ કર્યાં હાય, તથા તેમની સમક્ષ ધંયુદ્ધમાં રહેલું પ્રાણાંતક જોખમ ભારપૂર્વક વર્ણવી બતાવ્યું હાય, તેા મિ॰ સ્નાડગ્રાસ એ યુદ્ધની વાત પિકવિકને કરી દીધા વિના ન રહે; અને મિ॰ પિકવિક જેવા કાયદાપ્રિય માણસ સ્થાનિક સત્તાવાળાઓને મળીને આ યુદ્ધ રાકવાને પ્રયત્ન પણ જરૂર કરે.
તેથી કૉફી-રૂમમાં પાછા ફ્રી, જેવા મિ॰ વિંકલે ડૉ॰ સ્લૅમરને પડકાર ઝીલી લીધા, તેવા જ ડૅ।૦ સ્લૅમર તરફથી આવેલા માણસ એલી ઊઠયો, “ તેા પછી તમારા ટેકેદાર મિત્રને જલદી મેકલીને યુદ્ધનાં સ્થળ-કાળ-હથિયાર વગેરે નક્કી કરી લેજો.”
“ એમ કરવાની શી જરૂર છે?” મિ॰ વિંકલે જવાબ આપ્યા; તમે જ એ બધું નક્કી કરીને કહેતા જાએ, એટલે બસ. ટેકેદાર
k
તરીકે હું મારા કાઈ મિત્રને મેદાન ઉપર તેા લેતેા આવીશ જ.” તા આજે સાંજે જ રાખીએ તે! કેમ?”
tr
tr
ઘણું સરસ,” મિ૰ વિંકલે જવાબ આપ્યા; જોકે મનમાં તે તે વિચારી રહ્યા કે, ઘણું જ ખરાબ.
“ તમે ટ્રૅપિટ્ટ જોયા છે ને?” “ ગઈ કાલે જ અમે જોઈ આવ્યા.”