________________
પ
શક્તા નથી. અસહિષ્ણુ માણુસ તા જે પોતાના હાય, તેની સાથેના વાંના જુના સંબંધ પણ જરાક વારમાં તેાડી નાખે છે. જ્યારે સહિષ્ણુતાવાળા બધુ... જતુ' કરે છે. લાતું ગરમ હાય તા કાંઈ હથેાડો કે ઘણુ ગરમ થતાં નથી. કોઈ માણસ ગમે તેમ ખખડે, ભલે ગાળા દે, અને ન મેલવા જેવા શબ્દો ખેલે પણ આદશ મહાત્માએ ખૂબ સમતા રાખે છે. નમ્રતા રાખે છે. સાધુના માર્ગમાં આગળ વધવા કષાયની મ ંદતાની અત્યંત આવશ્યકતા છે. “ કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ અભિલાષ, ભવે ખેદ્ય અંતર યા, તે કહીએ જીજ્ઞાસ.
,,
જે જિજ્ઞાસુ જીવ હાય તેને એક મેાક્ષની જ ઈચ્છા હાય. ભવ કરવામાં ખેતુ વત તા હાય, સાચું સુખ આત્માનું જ છે. તમે પૈસામાં અને પત્નીમાં સાચું સુખ માન્યું છે. તેને પ્રાપ્ત કરવા અનેક તરંગા મનમાં ઉઠયા કરે છે.
મનકી તરંગમાર લે!, ખસ હા ગયા ભજન, આદત ખૂરી સુધાર લેા, ખસ હૈ। ગયા ભજન, આયા કRsાં સે કૌન હૈ, ઔર જાયેગા કહાં, ઈતના યહી ઢીલ વિચાર લેા, ખસ હૈ। ગયા ભજન. ”
કવિ કહે છે કે તમે પ્રાથના કરેા છે, ભક્તિ કરે છે પણ તમારુ' મન કયાં રખડે છે? મનને વશ કરો. ચિત્તને એકાગ્ર કરા. મનને એકાગ્ર કરવાથી ચિત્તમાં પ્રસન્નતા આવે છે. દુકાનમાં, માળકોમાં, ધધામાં, સમાજમાં આમ અનેક જગ્યાએ તમારી શક્તિએ વેડફી નાખા છે. પરભાવથી દૂર રહી બધી શક્તિઓને ભેગી કરીને આત્મા માટે વાપરા, તે એક ચમત્કાર દેખાશે. જીવનમાં ઘર કરી રહેલી ખરાબ આદતને સુધારવા પ્રયત્ન કરો. જરા જરા વારમાં ગુસ્સા આવી જાય છે, આવેશ આવી જાય છે, માન—માયા—àાલના પરિણામા થઈ જાય છે, આ બધી ભૂરી આદત છે. કાંટા વાગ્યા હાય તા ખુંચે, આંખમાં કણું પડયું હોય તે ખુંચે, એમ અવગુણુ તમને ખુંચે તા કાઢવા પ્રયત્ન કરો. અવગુણુને કાઢી નાખા એટલે સરસ થઈ જશે. આપણામાં ખામી શું છે, આપણામાં ખદી શું છે તેને તપાસીને કાઢશે તે મહાત્મા મની જશે. તમારા આત્મા ઉંંચ કોટીના મની જશે. એક આત્મા ઉપર જ લક્ષ આપે।. આત્માને કેળવવા છે એવા નિર્ણય કરો. ખીજાની ઉપર હું નજર રાખું છું, ખીજામાં કેટલા અવગુણ છે તેની ગણતરી કરું છું, પણ પાતે કયાં છે તેની ખખર પડતી નથી. આખા ગામની ચિ'તા માથે લઈને ફરે એમાં પેાતાને શે! ફાયદો થવાના ?
""
જુઠ્ઠા જગનાં જુટ્ઠા ખેલ, મનવા મારું તારુ મેલ, તા થૈાડી ન ચિંતા આખા ગામની.