________________
re
બતાવો તે અમે વાત ચલાયોએ. આવા પ્રસંગે સાચા સાધુ સ્પષ્ટ કહી દે કે આ મારૂં' બ્ય નથી, અને જો કહે તા તેનું વ્રત ભાંગે. વળી મુનિના કહ્યા પ્રમાણે લગ્ન કરે અને થાડા વખતમાં દીકરી રાતી રાતી પાછી આવે તે તેના કુટુંબીએ કહે કે મહારાજે બતાવ્યુ અને અમે લગ્ન કર્યાં તેથી આવા મહારાજ દોષને પાત્ર છે. અમને આવું ઠેકાણું' શા માટે ખતાવ્યું?
કોઈ કહે, ગુરૂમહારાજ ! મારે ત્યાં લગ્નપ્રસંગ છે. તા વરકન્યાને આશીર્વાદ દેવા ચારીમાં પધારો આવી સંસારવૃદ્ધિની પ્રવૃત્તિમાં સાધુ કદી પગ મૂકે નહિ. દીક્ષાપ્રસંગમાં સાધુ જઈ શકે, પણ લગ્નમાં ન જાય. કોઈ કહે અમારે લગ્ન સ’બધી કોઈ વિશેષ વિધિ કરવી નથી પણ અમારા હસ્તમેળાપ આપ કરાવી દો. લગ્ન પછી તરત અમે માર માસ સુધી અબ્રહ્મના પ્રત્યાખ્યાન લેશું. આ પ્રસંગે પણ સાધુ જાય નહિ, અને જો જાય તે તે ગુરૂ નથી પણ ગાર છે. વરકન્યા ઉપાશ્રયમાં આવે તે તેને માંગલિક સંભળાવે.
"9
t
સમા વિના શૈાલે નહિ, ભગવાન કેરૂ' નામ, મુવા ટાણે ગણપતિ વિવાહ ટાણે રામ
જે પ્રસ ંગે જે થેભતું હાય તે Àાલે, અન્ય દનીએ ગણેશ અને રામ નેને ભગવાન માને છે, પણ નનામી ઉપાડતી વખતે ગણેશ પધરાવા ” એમ કહે અને લગ્ન વખતે “રામ ખેલા ભાઈ રામ” આ પ્રમાણે ખેલે તા કેવુ. બેહુદું લાગે ? એમ લગ્ન પ્રસંગે જ્યાં માહના તરંગા ઉછળતાં ડાય ત્યાં સાધુ આવી ઉભું રહે તે કેવુ એહુદુ લાગે! દરેક વસ્તુમાં વિવેક હાવા જોઇએ.
સાધુ આત્મસાધના કરે, ખીજી પંચાતાથી નિવૃત્ત અને અને જે પતનના માગ હાય ત્યાંથી દૂર રહે.
“આત્મજ્ઞાન ત્યાં મુનિપજી', તે સાચા ગુરૂ હાય, ખાકી કુળ શુરૂ કલ્પના, આત્માથી નહિ જોય.”
જેનામાં આત્મજ્ઞાન છે તેનામાં મુનિપણુ છે. સાધુ મૌન વિજેતા ઢાય, ઇન્દ્રિયને નિગ્રહ કરવાવાળા ઢાય, સાંસારિક પ્રવૃત્તિથી દૂર રહેનારા હાય.
કોઈ ખાઈ આવી સાધુને કહે, મહારાજ સાહેબ, લગ્ન પછી છ મહિના સુધી સ'સાર સારી રીતે ચાલ્યા, પછી કાણુ જાણે શા વાંધા પડી ગયા કે મારા સ્વામી મને ખેલાવતા પણ નથી? આપ દયાળુ છે, એકાદ એવા મંત્ર આપી દો કે દોરા કરી આપે। કે હું મારા સ્વામીને વશ કરી શકું. આ સાંભળી “આટલા અઠ્ઠમ કે આટલા છઠે કરજે અને મારી પાસે કઈ કઈ વાર આવજે, જેથી બધુ બરાબર કરી દઈશ,” આવુ` સાધુ બેલે નહીં. દોરાધાગા—મંત્રતંત્ર કરવા એ સાધુના ધમ નથી,