________________
૫૮૧
દેખાય છે. બ્રાહ્મણ કાર્ટીમાં પહેાંચે છે. ત્યાં મોટા જજ-એરીસ્ટામેાટા મેાટા ડાઘીયા કુતરા જેવા દેખાય છે. તેમની કાંટમાં નાંખા તે કેસ આગળ આવી જાય છે અને કેસ જીતી જાય છે. મેટા અમલદારામાં પણ કુતરાના દર્શન થાય છે. ઈન્કમટેક્ષવાળા આવે અને વેપારી ધ્રુજી ઉઠે....પણ એક લીલી નાટ આપી દે એટલે છ મહિના સુધી કોઈ નામ ન લે, છ મહિના થાય એટલે વળી આવે અને બીજી નાટ આપવી પડે.
બ્રાહ્મણુ ભાગળ વધ્યા. રાજ દરબારમાં પહોંચે. મહારાજા સામે જોયું. ત્યાં માટે વાઘ અને પ્રધાનમાં સિંહ દેખાશે. ઘણુ' કર્યાં પણ કોઈ માણસ ન દેખાય. અંતે એક નાની ગલી વટાવે છે, ત્યાં એક નાનુ છાપરૂ બાંધી માચી જોડા સીવી રહ્યો છે. તેના સામુ' જોતાં તે માણસ દેખાય છે. તેની નજીક જાય છે. માચી એક ટાંકો મારે છે. અને 'રામ' આલે છે. કોઈની નિ ંદા કુથલી કરતા નથી. અસત્ય ખેલતા નથી. અપ્રમાણિક્તા આદરતા નથી. જેટલું મળે તેમાં સાષ માને છે. આ મેચીની દૃષ્ટિ બ્રાહ્મણ પર પડી. એટલે તરત ઉભા થઈ ગયા અને એક્લ્યા પધારો ભૂદેવ ! કયાંથી આવે છે? તમે જમ્યા છે! કે જમવાનુ છે” ? બ્રાહ્મણે કહ્યું. “ ત્રણ દિવસના ભૂખ્યા છું. ” આ સાંભળી મેચી તેને બ્રાહ્મણની લેાજમાં લઇ ગયા અને પેટ ભરીને ખવડાવ્યું. પછી કહ્યું”. બ્રાહ્મણુને ખવ ડાવી દક્ષિણા આપવી જોઇએ. હું... તમને મારી આજની કમાણી દક્ષિણામાં આપું છું. સાંજે તમે દક્ષિણા લઈ પછી સીધાવશે. એમ કહી તે મેાચી પેાતાને કામે લાગ્યું.
તે ગામના રાજાને નવાં નવાં પગરખાના શેખ હતા. રાજાએ પ્રધાનને કહ્યુ', “તમે જાવ ! અને મારા માટે પગની સુંદર મેાજડી ખરીદી લાવા’” પ્રધાન એ ચાર જોડી માડી લાવ્યે પણ રાજાને ગમી નહી, આથી રાજા ખીજાયા. અને કહ્યું. આજે મને ગમે એવી મેાજડી નહિ આવે તેા તમને શિક્ષા કરીશ. પ્રધાનજી ફરતાં ફરતાં આ માચી પાસે આવ્યા. અને તેણે અનાવેલી મેાડી સાથે મેાચીને લઈ રાજ્યમાં આવ્યા. રાજાને તે મેાજડી ખૂબ ગમી ગઈ અને પગમાં પણ બરાબર આવી ગઈ. આથી રાજા ખુશ થઈ ખેલ્યા. પ્રધાનજી, આ માચીને ૫૦૦ રૂા. આપી દયા. માચીએ કહ્યું. “ મહારાજા ! મારી આજની કમાણી એક બ્રાહ્મણને આપવાની છે. તેને ખેલાવી આવું છું. આપ તેને જ ૫૦૦ રૂપિયા આપેા.” આ સાંભળી રાજાને આશ્ચય થયુ. અને પૂછ્યું.. “ એલા ! આ તારી માજડી પાંચ શ. અથવા સાત રૂા.ની હશે, તેના ૫૦૦ રૂા. મળે છે. તને તે રાખવાનું મન કેમ થતું નથી ? ’” માચીએ કહ્યુ'.” સાહેમ ! માણસનુ' વચન એક હેાય. મેં બ્રાહ્મણને વચન આપ્યુ છે, કે આજની કમાણી તમને દક્ષિણામાં આપીશ, તેથી મારે અસહ્ય આચરણ ન કરાય.”
"
રાજાએ તે બ્રાહ્મણને ત્યાં એલાવ્યા. બ્રાહ્મણે પાતાની બધી વાત કહી “ સાહેબ ! આડા માટા શહેરમાં માણુસ આ એક જ છે. જીએ, આપ
અને કહ્યુ.
આ ચશ્મા