________________
નથી. આ સુંદર અવસર ભેગ વિલાસની મસ્તી માણવા માટે નથી; પણ સાધનાને
સદ્ગુખ્યય કરી આત્માની સાથે યુદ્ધ કરવાની જરૂર છે.
મેન ચેત્ર જીગ્નાતિ, જિતેનુાળવાનો? વ્રુદ્ધાદ્દિ' વસ્તુપુર્દૂ ॥ (આચારાંગ)
તારા અંતરાત્મા સાથે યુદ્ધ કર. મહારના યુદ્ધનુ તારે શું પ્રયેાજન છે? આંતરિક યુદ્ધ કરવાના અવસર બધાને સાંપડતા નથી. અને યુદ્ધને ચેાગ્ય સાધના પણ દરેકને મળતાં નથી.
તને મનુષ્યના દેહ પ્રાપ્ત થયા છે. તા નમાલા થઈ બેસી ન રહે. શૂરવીર ખની રણુસ’ગ્રામમાં ઝંપલાવ. એક એક ઇન્દ્રિયને તાલીમ આપ કે તે ખાદ્યભાવમાં ન જાય. આંખાને સીનેમા જોવાનુ મન થાય તા કહી દે કે તારા પેાતાના સીનેમા જે. સુંદર પદાર્થ જોઇ મેાઢામાં પાણી છૂટે તે તેની ભાવિ પર્યાય વિષ્ટાને વિચાર કર. કોઈપણ પટ્ટાની એક સાઈડ જોઇ તેના પર મેાહી પડશે। નઢુિં. જગતની કેઈપણ વસ્તુનુ ઇન અધુરૂ કરશે. મા. અધુરા દશનમાં ભારે જોખમ છે. સ્ત્રીના રૂપ માત્રને જોઈ અટકી ન પડા. ધનની ઉપયેાગિતા જોઈ નાચી ન ઉઠા. નવા નવા મેાડલા જોઈ આર્ખાઈ ન જાઓ. વસ્તુના બીજા સ્વરૂપાને પણ જોવા જ પડશે વસ્તુનું આ સ્વરૂપ ભલે જોયું. પદાથ નુ દન ખંધનકર્તા છે જ નહિ, પણ આટલા માત્રથી તેના તરફ ધસી ન પડી. એક દૃષ્ટિકોણથી વસ્તુનું દન કર્યું તેમ ખીજા દૃષ્ટિકોણથી પણ વસ્તુને તપાસે, ખીછ દૃષ્ટિથી વસ્તુની વિનાશીતા, અશરણુતા, અનિત્યતાના દન થશે. પછી વસ્તુ પ્રત્યે આકષ ણુ નહિ રહે, મેહ ઉત્પન્ન નહિ થાય પણ સુંદર દેખાતા પદ્મા તમને બિભત્સ દેખાશે. વસ્તુ ક્ષણિક છે તેમ આપણું આયુષ્ય પણ ક્ષણિક છે. એક કાંઠા જન્મના છે, મીષે કાંઠો મૃત્યુના છે. જીવનરૂપી જલ અવિરતપણે ચાલ્યા જ કરે છે.
“ ચેત ચેત ભરતેસર નરરાયા, કાલ ઝપેટા શ્વેત હૈ. ”
જીવન દીપક એક દિવસ બુઝાઇ જવાના છે. પણ સંસારમાં આસક્ત એવા જીવા, નીતિ, ન્યાય અને ધાર્મિકતાને છેડી અનીતિ, અન્યાય અને અધામિ કતા જીવનમાં આચરી રહ્યા છે. નહિ કરવા ચૈાગ્ય કરી રહ્યા છે, નહિ આચરવા ચૈાગ્ય આચરી રહ્યા છે. પરમાત્માએ બતાવેલ પરમ તત્વ પર પ્રીતિ નથી અને તુચ્છ પાથેŕ માટે રાતદિવસ શ્રમ ઉઠાવે છે અને પદાથેમાંની પ્રાપ્તિ થતાં તથા માટી મેટી પઢવીએ મળી જતાં અભિમાની બની જાય છે. પણ જ્ઞાનીપુરૂષા કહે છે કે નમ્રતા વિના મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. લઘુતાસે પ્રભુતા મિલે પ્રભુતાસે પ્રભુ દૂર,
કીડી મુખ સક્કર લડે, હાથી ફાકત ક્રૂડ,
કીડી નાની હોવા છતાં ધૂળમાંથી સાકર મેળવી શકે છે. હાથી માટેા હોવા છતાં