________________
4.
૫
આ કામભાગે શલ્યરૂપ છે. વિષરૂપ છે કામભેાગે આસીવિષ સર્પ જેવા છે કામભોગની અભિલાષા કરવાવાળા પુરૂષ કામલેાગનું સેવન ન કરે તે પણ સ`કલ્પ માત્રથી તે દુગČતિને પ્રાપ્ત કરે છે, વિષયનુ' ઝેર તા જોવા માત્રથી પણ ચડે છે. આસીવિષ કરતાં પણ ભયંકર છે, તેનું ચિ ંતન કરનારા પણ કના ચેક ખાંધે છે.
પરભાવનું ચિંતન કરવું તે પરઘરમાં જવા ખરાખર છે. અંતે કરવાનુ તા નિજ ઘરમાં જ છે. પાડોશીને ત્યાં જાવ તે કેટલા વખત ત્યાં રહી શકો ? એ કે ચાર દિવસ, પછી તે ઘેર આવવું જ પડે છે. જ્ઞાની પુરૂષા કહે છે કે જેને તું તારૂં' ઘર માની રહ્યો છે તે પણ તારૂ ઘર નથી સિદ્ધાલય તે તારૂં' શાશ્વત ઘર છે.
“ જેવા સિદ્ધ ક્ષેત્રે વસે તેવા આ તન માંહી, માહ મેલ કીચડ ભર્યાં તેથી સુઝે ન કાંઈ, માહે :મેલ શગાદિના જે ક્ષણ કીજે નાશ, તે ક્ષણ તે પરમાત્મા પાતે લડે પ્રકાશ.”
સિદ્ધદશાને જીવનનુ ધ્યેય બનાવા અને સ્વાધ્યાય, વાંચન, સામાયિક, પૈાષધ આદિ દરેક ક્રિયા કર્મીના કચરા કાઢી આત્માની જ્યેાત ગાવવા માટે કરો, ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરી. જેની ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના હાય તે સર્વા་સિદ્ધમાં જાય. તે વિમાન એક લાખ જોજનનુ છે, તેમાં સંખ્યાતા દેવે છે. ત્રિછાલાકમાં જ બુદ્વીપ એકલાખ જોજનના છે અને અધેલાકમાં અપઈઠાણુ નરક વાસે એકલાખ જોજનના છે. ત્રણેય એકબીજાની ઉપર છે. દારાવા પણ ફેર નથી.
ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા શ્રાવક મારમા દેવàાકમાં જાય. અને જે અવિ જીવ ડાય તે નથૈવેયક સુધી જઈ શકે. આનું શું કારણ ? અવિ જૈનશાસનમાં દીક્ષા અંગીકાર કરે, ઉગ્રતપની આરાધના કરે, તેમની ચામડી ઉતારી કોઇ મીઠુ` છાંટે તે પણ ક્રાધ ન કરે એવી ક્ષમા જીવનમાં કેળવે. ચારિત્ર એટલું શુદ્ધ પાળે કે તેની ભૂલ કેવળી પણ ન કાઢી શકે. આવા જીવા નવગૈવેયકમાં જાય છે. દેવલાકના સુખા મળી જાય પણ લક્ષ શુદ્ધ નથી આત્મા તરફની દૃષ્ટિ નથી, તેથી ભવકટ્ટી થતી નથી માટે ધમનાં દરે અનુષ્ઠાના, આચારા અરિહંત થવાના હેતુથી કરો. ધ્યેયને શુદ્ધ બનાવા. જેની દૃષ્ટિ મિથ્યા છે તે દેવલાકના સુખ ભાગવતા હાય છતાં પરમાથે દુઃખી છે અને જેની દૃષ્ટિ સમ્યક્ છે તે નરકનાં દુઃખા ભેગવતા હાય તે પણ પરમાથે સુખી છે. શ્રેણિક મહારાજના તથા કૃષ્ણુવાસુદેવના આત્મા અત્યારે નરકનાં દુઃખા ભેગવી રહ્યો છે. ધગધગતા ધેાંસરા તેના પર પડે છે પણ ત્યાંથી નીકળી તે બંને તીથ કર દેવા થવાના છે. પામરમાંથી પરમાત્મા બનવાના છે. કાદવમાંથી કમળ ઉગવાનુ` છે. આજે કાઈ નિર્માલ્ય અને શક્તિહીણુ દેખાતા હાય તે પણ આપણા પહેલા માક્ષમાં ચાલ્યા જાય તેવું પણ મને આત્મદૃષ્ટિએ બધાને જુએ તા કોઈ ઉચ્ચ પણ નથી અને કેઈ નીચ પણ નથી. આ ભવમાં કુતરાની પર્યાયમાં હાય તે મનુષ્ય થઈ મેાક્ષમાં પણ ચાલ્યા જાય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અમર્યાતિ જ્ઞાન પ્રાપ્ત કરી લે.