________________ શ્રી મહાવીરનું સ્તવન વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજી માનવનો જન્મ મળે, મહાવીરનો ધમ મન્યા, આવા સંજોગ નહી આવે ફરીવાર, નહી આવે ફરીવાર, સંતનો સંગ મન્ય, ભક્તિ નો રંગ મળે.... આ 0 1 માનવ નો જન્મ છે મુક્તિનું બારણું, મહાવીર નો ધર્મ છે મુક્તિનું પારણું, સુંદર આ દેહ મળ્યા, ગુરૂવર નો સ્નેહ મળ્યો...આ 0 2 માનવ ના જન્મ ને દેવતાઓ ઝંખતા, સ્વર્ગના વિલાસ એને ધણીવાર ડંખતા, પ્રેમ નો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળે...આવો 0 3 જન્મ ને ઉજાળવો તે માનવીના હાથમાં, ધર્મ નો પ્રકાશ છે માનવીના સાથમાં, રૂડો અવતાર માન્યો, જીનવ૨ આધારે મળે, આવો સંયોગ નહીં આવે ફરીવાર.......... .. આવા 0 4 એનેસ્ટ પ્રીન્ટરી, - અમદાવાદ,