________________
પેટમાં ઉતરી ગઈ. એને વાણી હલાવી, છતાં કયાંયથી બહાર ન નીકળી, તેથી નિયં કર્યો કે આ લાખ રૂ.ની છે. પ્રભાતે પ્રધાનજી દરબારમાં આવ્યા. રાજા કહે છે, કેમ પ્રધાનજી! શું કર્યું? સાહેબ! ચાલે બતાવી દઉં'. ત્રણે પુતળીને મૂકી સળી નાખીને બતાવે છે, અને ત્રણેયની કિંમત કરે છે. શિલ્પી અને રાજા બન્ને ખુશ થાય છે.
એમ કેટલાક એવે વીતરાગની વાણી સાંભળવા આવે છે, પણ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે. તેમની કિંમત કેડીની છે.
કેટલાક લકે વાણી સાંભળે છે, પણ મોઢા સુધી રહે, પિતે સાંભળીને બીજાને કહી દે. બીજાને બરાબર સમજાવે, પણ પિતે જીવનમાં ઉતારી ન શકે. તે સે રાની કિંમતના છે. ત્રીજી પુતળીમાં સળી પિટમાં ગઈ પણ ગાયબ થઈ ગઈ, કયાંયથી નીકળી નહીં, એમ કેટલાક છ વાણી સાંભળી પ્રેકટીકલ જીવનમાં ઉતારે છે. એ લાખની કિંમતના છે.
વીરંગત કુમાર માતાને લાડીલે નંદ છે. પિતાના કુળને ભાવનાર, બત્રીશ રાજરમણને કંથ, માબાપને, રાણીને, શરીરને મેહ છેડી સંયમ પંથ સ્વીકારવા તૈયાર થયું છે. માતા કહે છે, સંયમ લેવાની વાત કરવી સહેલ છે, પણ સંયમ પાળ મુશ્કેલ છે. જીવન પર્યત ન્હાવાનું નહિ, શણગાર સજવાને નહિં.
નગ્નભાવ મુંડભાવ સહ અનાનતા, અહંત ધવન આદિ પમ પ્રસિદ્ધ છે, કેશ રોમનખ કે અંગે શંગાર નહિ, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ અપૂર્વ.”
સાધુઓએ આ બધા આચાર પાળવાના હોય છે. જેને દેહાધ્યાસ છુટી જાય છે તેને કપડાને મોહ તે નથી. આમ પહેરું તે સારો લાગું, આવી જ જાતના વઓ હોવા જોઈએ. એ મોહ નથી. એને તે જેવાં મળે તેવાં જીર્ણ-શીર્ણ, જુના-નવાં મુલાયમ કે ખરબચડા વસ્ત્ર ધારણ કરે છે. કપડાં પહેરે છતાં કપડાં પર પ્રેમ ન હોય, એને તે આત્મા ઉપર જ પ્રેમ છે. જે આત્મદેવને જ નમસ્કાર કરે છે.
સાધુએ કેશને વેચ કરવાને, હજામત કરવાની નહીં. અને ફેરવવાને નહીં. હાથથી વાળ ખેંચવાના, એ કામ કાંઈ સહેલું નથી. જેને દેહભાવ છૂટી ગયા છે, એવા પવિત્ર આત્માઓ કર્મ સામે ઝઝુમે છે.
દેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હાય પ્રશાંત,
તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત” જેણે દેહ પરના મમત્વને મારી નાખ્યું છે. અથવા દેહભાવને ઉપશમાવી દીધું છે, તે જ્ઞાની છે. બાકી જ ચૈતન્યની ભિન્નતાની વાત કરનારા વાચા-જ્ઞાનવાળા છે.
સાચા સાધુ પુરૂષ અનાન વ્રત લે છે. તમે એક દિવસ ન્હાયા ન હોય તે કેવું