________________
Fe
પરમાપકારી પવિત્રતાની મૂતિ, પિયુષ પાનારા, પૂ. દિવાળીબાઇ મહાસતીજીએ વીરવાણીનું' પાન યુ" અને અનેક જીવાને એ માર્ગે વાળ્યાં. વિવેકવીણા હાથગ્રહી વીરવીણાના અજમ સૂર રેલાવનાર, ગજખગવૈયા એવા પૂ. ગુરૂમૈયાની પુણ્ય તિથી છે. સરાની પુણ્યભૂમિમાં સુસંસ્કારી સંતાકખાઈ માતા, ધર્મીપ્રિય નાગરભાઈ પિતાને ત્યાં ઉજવલ બુટાણી કુટુંબ માં એ પુન્યશાળી આત્માના જન્મ થયા હતા. વિશાળ વસુધરાના પટ પર અનેક જીવા જન્મને ધારણ કરે છે. પણ જે જીવા માનવભવમાં આવીને આત્માનું શ્રેય કરે છે, કલ્યાણના માળે વળે છે, સાધનાના પ ંથે જોડાય છે તેવા મહાન પુરૂષાના ગુણગાન ગવાય છે. તે ૧૫ વર્ષની નાની ઉંમરમાં ધને માર્ગે ચડયાં. તેમાં એકનિમિત્ત કારણુ બન્યું. પરિણિત જીવનના બે મહિને જ તેને વૈધવ્ય આવ્યું. સેંથાનુ સિ ંદૂર ભુંસાઈ ગયું, સૌભાગ્ય લુંટાઈ ગયું. એના કારી ઘા એમના કુમળા હૈયામાં વાગ્યા.
"L
'जगतकाय स्वभावौ च स बैग वैराग्याथम् ”
જગત અને કાયાના સ્વભાવને જુએ તા સ ંવેગ અને વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. જગતના પ્રવાહ કઈ તરફ વહી રહ્યો છે! એક વ્યક્તિ એક સમયે તમારા માટે પ્રશ'સાના પુષ્પા વૈરશે તે એજ વ્યકિત ઘડી પછી પથ્થર જેવા વચના મલશે. કેાઇ વાર મિત્ર મની પડખે ઉભેા રહે છે તે કોઈકવાર મારમાર કરતા શત્રુ ખનશે. સંધ્યા કેવું સૌન્દર્ય વેર છે! અને ઘડીમાં વિલિન થઈ જાય છે. મેઘ ધનુષ તણાય ત્યારે તેમાં કેવા સુંદર રંગા પુરાય છે અને ક્ષણમાં વિલિન થાય છે એમ સંસારમાં પણ અનેક દૃશ્ય આવે છે અને વિલય પામે છે. સઔંસારની ર’ગભૂમિ પર પણ કેટલા નાટકો દેખાય છે. એક વખતના લક્ષાધિપતિ ટ્વીન બની જાય છે. જ્યાં ૧ હતા ત્યાં ૨૧ થઈ ગયા અને જ્યાં એક રસેાડે ૩૫ જમતા ત્યાં કાગડા ઉડવા લાગ્યાં. જગતના પલટાતાં દ્રક્ષેા જોઇને ઘણાને વૈરાગ્ય આવે છે. લગ્ન વખતે કહેવામાં આવે છે. કે શુભ' ભવતુ, કલ્યાણું ભવતુ, સૌભાગ્ય અમર રહેા. ઉમા પાતીનુ સૌભાગ્ય હાય છતાં પણ વૈધવ્ય આવે છે ને? વૈધવ્ય જ દિવાળી અેનના વૈરાગ્યનુ કારણુ બન્યુ. એમાં સદ્ગુરૂના યાગ મળ્યા. તેમણે આત ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં વાળ્યાં. સંસારનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે સાગ છે ત્યાં વિયેાગ છે. ઢોળાયેલી વસ્તુ પાછી સાંપડતી નથી તેમ મરી ગયા પછી કારમુ રૂદન કરો. આર્કંદ કરો, છતાં પણ જનારા પાછાં આવતાં નથી. તમારાં જીવન–વહેણને સંયમને માગે' વાળા. સંસારના સુખા ક્ષણિક છે. માટે તેના માહુ છેડો. ધમ માગે મન જોડા. આ સત્ય સ્વરૂપ બાલ બ્રહ્મચારિણી પૂજનીય સૂરજબાઇ મહાસતીજી પાસેથી સમજી કૃત નૃત્ય અન્યા.
સૂર્ય જેવા પ્રતિભાસ'પન્ન, ગુરૂણી પાસેથી જ્ઞાન દાનના સુર્યાત્ર સાંપડવાથી પેાતાની જાતને ધન્ય માનવા લાગ્યા અને ધમની લાઇને ચડયાં. અદમ્ય ઉત્સાહ, પ્રમલ પુરૂષાર્થ દ્વારા ભણવામાં તલ્લીન બની ગયા. તેમની વિદ્યાભ્યાસની તાલાવેલી એવી હતી કે તેમની બાજુમાંથી