________________
અનાથી નિત્યે અતુલ વેદનામાં પણ કેવી ભવ્ય ભાવના ભાવી !
सय च जई मुच्चेज्जा वेयणा :विउला इओ,
જો રન્તો નિરો , પવ્યા ચિં //રૂરા ઉત્ત. અ. ૨૦ યૌવનાવસ્થામાં જ અત્યંત આંખને દુઃખાવો થવા લાગ્યું. અને આખા શરીરે દાહ જવર ઉત્પન્ન થયે. કોઈ શત્રુ અત્યંત ક્રોધમાં અવી આંખ-કાન-નાક તથા મર્મ. સ્થાનમાં અત્યંત તીણું શસ્ત્ર પરેવે અને જેવી વેદના થાય તેવી વેદના થતી. કઈ ઈન્દ્રનું વજ મારે અને તિવ્ર-અત્યંત દુઃખદાયી વેદના થાય તેવી તેમનાં કમરના મધ્ય ભાગમાં અને મરતકમાં વેદના થતી હતી. અનેક રીતે ઉપચાર કરવા છતાં વેદનાને અંત આવ નથી ત્યારે એકદા તેઓ વિચારે ચડ્યા કે આ અનંત સંસારમાં વારંવાર આવી–સહન ન થઈ શકે એવી વેદના સહન કરવી પડે છે. જે હું આ અસહા વેદનાથી મુક્ત બનું તે ક્ષમાવાન, ઇન્દ્રિયનું દમન કરનાર અને આરંભ રહિત બની સાધુ ધર્મને અંગીકાર કરૂં. આ ભાવનાને એટમ બોમ્બ શું કાર્ય કરે છે તે જોજો.
एवं च चिन्तइत्ताण पसुत्तो मि नराहिवा
પીચરતી વાણ, વેચળા સ્વયં યા / રૂરૂા ઉ. અ. ૨૦ ઉપરોક્ત વિચાર કરી સુતા અને જેમ જેમ રાત્રી વ્યતિત થતી ગઈ તેમ તેમ વેદના ક્ષીણ થતી ગઈ. સવાર પડતાં એકદમ નિરોગી બની ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે માતાપિતા, ભાઈએ વગેરેની રજા મેળવી ક્ષમાવાન અણગાર બની ગયા.
નિષકુમાર પૌષધમાં સંયમ અંગીકાર કરવાની ઉત્તમ ભાવના ભાવે છે. તેમની ભાવનાને કરંટ ભગવાન નેમનાથને પહોંચી જશે અને કેવી રીતે પધારશે તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૧૦૩ - કારતક સુદ ૧૩ રવિવાર. તા. ૩૧-૧૦-૭૧
નાથે સિદ્ધાંતદ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વરતુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે.
નિષકુમાર પૌષધ વ્રતમાં સર્વ સ્વરૂપની રમણતા કરી રહ્યા છે. આ જીવનમાં, ૭૮