________________
લાગે છેસુગ ચડે ને? કટાળે આવી જાય. મુખ પર હુતિ ન લાગે. જયારે સાધુને છદગી સુધી નહાવાને વિક૯પ પણ ન આવે. તમે બ્રશ કે દાતણન કર્યું હોય તે કેવું લાગે! જ્યારે ઘણાસાધુ, ૮-૧૦-૧૫ ઉપવાસકે માસખમણ કરે, છતાં કેગળે ચણકરવાને નહીં'. જેને કેઈપણ જાતના શણગાર ધારણ કરવાના નથી. જે આ દિવસ આત્મસાધના અને. ક્રિયામાં તત્પર હોય. સવાર સાંજ બધા ઉપકરણનું બરાબર પ્રતિલેખન કરે. | એક શિષ્ય પિતાના ગુરૂદેવને પૂછે છે. સવાર-સાંજ રજોહરણ અને પાતરા પડિલેહણ શા માટે કરવાનું? શું એમાં શેડા ઉંદર ભરાઈ જાય છે? ગુરૂ સમજ્યા કે ચેલાના ભાવ બદલાયા છે. સાધુને તે કેટલી યના શખવાની હેય. સાધુ દયા પાળવાના હિમાયતી હેય. અને આ શિષ્ય ના પાડે છે. ગુરૂ શિષ્ય વચ્ચે ચર્ચા થઈ રહી છે. ત્યાં ઉપરથી એક દેવ પસાર થઈ રહ્યા છે. તે આ શિષ્યની વાત સાંભળે છે. તે દેવ જૈન ધર્મ પર પ્રીતિવાળા છે. જૈનશાસનને વફાદાર છે. તેથી નાની નાની ઉંદરડી વિમુવી પાતરામાં મૂકી દે છે. શિષ્ય પાતા લેવા જાય છે, ત્યાં ઉંદરડીઓ કુદી કુદીને બહાર પડે છે. તેથી શિષ્યને સમજાઈ જાય છે કે પડિલેહણ તે કરવું જ જોઈએ.
માળી જે છોડને બે ટાઈમ પાણી ન પાય તે છોડ કરમાઈ જાય છે. અને બગીચે વાળીને સાફ ન કરે તે પાંદડા વગેરે બધું ખરતું હોવાથી ઉદ્યાનને બદલે ઉકરડે બની જાય છે. એમ સાધુ સંયમ માર્ગમાં હોય તે તેણે ભગવંતેએ ફરમાવેલી બધી એજ્ઞાનું પાલન કરવું પડે છે. કેઈપણ જીવની હિંસા થાય તેવું એક પણ કાર્ય ન કરે. પિતાના આત્માની જેમ દરેક જીવેની રક્ષા કરે છે. સંસારી જીવ હિંસા વગર રહી શકતું નથી. ત્યારે સંયમી કોઈ પણ જીવની હિંસા કરી શકતે નથી, છાયની રક્ષા કરવા વીરંગત કુમારનું હૈયું થનગની રહ્યું છે. ત્યારે માતા તેમને સંયમ જીવનની મુશ્કેલી બતાવે છે.
“બાવીસ પરિસહ છતવા જ, કર ઉગ્ર વિહાર, દેષ બેતાલીસ ટાળીને છે, તે સુઝલે આહર, ઘેર ઘેર ફરવું ગોચરી જ, સહ દુઃખ અપાર રે,
થે સુણ બાલુડા સંયમ મત લેજે, અમને છોડી નિરાધાર. હે પુત્ર! સંયમ જીવનમાં બાવીસ પરિસહો જીતવાના છે. ખુલા પગે વિહાર કરવાને છે. લાંબે વિહાર કરીને ગયા પછી પણ ગૌચરી–પાણી માટે જવું પડશે. આહાર મળશે તે પાણી નહિ મળે, પાણું મળશે તે આહાર નહિ મળે. ઘણા ઘર ફરવા પડશે. ખૂલા પગે ચાલતાં કંકર-કંટક વાગે, તાપ ખૂબ લાગે, એ બધું સહન કરવાનું છે. કેઈ તિરસ્કાર કર કે કઈ સત્કાર કરે, તે પણ સમભાવ રાખવાનું છે. જે આહાર મળે તે ગ્રહણ કરવાને, તે પણ બેંતાલીસ, સુડતાલીસ, છનું દેષ રહિત, એષણ ગવેષણ પૂર્વક લેવાને. સજા જેવા રાજા ચક્રવતી પદ છેડીને દીક્ષા લે, છતાં તેને ગુહસ્થને ત્યાં પાત્ર ધરતાં