________________
પર
એમને સાધુપુરૂષ કહે છે, ધમાઁ એ હુંબક નથી પણ તમે જ ટુંબક છે. કારણ કે તમે ધર્મને ખરેખર સમજતા નથી. અહીંથી જશે ત્યારે ધમ જ સાથે આવશે. ધમ સંસારના બધન તાડનાર છે. શાશ્વત સુખ આપનાર છે. જેઓ ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા છે, ધમ'ના રંગે રંગાયા છે, તેમને ધમ કરવાની જિજ્ઞાસા જાગે છે. ધમ કરવાની તમન્ના, ઝ ંખના અને કામના જાગે છે. અને તેએ ધમ કરવા તત્પર બને છે. સમુદ્રમાં માછલાં, કાચબા, મેાટા મગરમચ્છ વગેરે જળચર જીવા રહે છે, તેઓને જ્યારે હવા નથી મળતી ત્યારે એકદમ અકળાય છે, મુ ઝાય છે, ગુંગળામણ થાય છે ત્યારે એકદમ સપાટી પર હવા લેવા આવે છે, એમ જેને સંસારની વિટંબણાએ સમજાણી છે, સ'સારના સુખા બિહામણાં લાગ્યા છે તેવા જીવાને ધમ કરવાની જિજ્ઞાસા જાગે છે. ધર્મ અંધકારમાંથી પ્રકાશમાં, અશાંતિમાંથી શાંતિમાં, અસત્યમાંથી સત્યમાં, મૃત્યુમાંથી અમરત્વમાં લઈ જાય છે. સિદ્ધા આચાર્ય ધર્મના વ્યવસાય ખેાલ્યા છે. ત્યાગીની દુકાને ત્યાગની જ વાતા હોય. જૈનધમ ત્યાગપ્રધાન છે, જે ખીજી વાતા કરે, ભૌતિક પદાર્થો મેળવવાના રસ્તા બતાવે, તેને ભગવાને “ વાવષમળેત્તિ પુષ્પરૂ” પાપ શ્રમણ કહ્યા છે. સિદ્ધાર્થ આચાયના મુખારવિ’દમાંથી જ્ઞાન ગંગા વહી રહી છે. જેવડું પાત્ર લાવશે તેટલુ ભરાશે. ખેાખા, પ્યાલા, ઘડા જેવડુ' પાત્ર હશે તેટલું પાણી મળશે. પણ પાત્ર ખાલી હશે તે ભરાશે, તેમ તમારૂં' પાત્ર ખાલી લઈને આવશે। તા ભરીને જશે. વીરવાણીના ધોધ વહી રહચો છે. કેટલાક જીવા મિથ્યા– ત્વનું' વમન કરી સમકિતી ખને છે. કેટલાંક માર્ગાનુસારી બને છે. કેટલાક શ્રાવકના ત્રતા અંગિકાર કરે છે. અને કેટલાક સર્વે ભાગેાપભાગના સાધના, શ્રેષ્ઠ સામગ્રીઓ છેડીને પ્રભુના પંથે પ્રયાણ કરે છે. ગુરૂ ઉપકારી છે: ઈશ્વરનાં દેવાંશી ત છે. ગુરૂ હાકાયત્ર સમાન છે. સત્ય માનું દૃન કરાવનાર છે. ગુરૂ રસ્તા ખતાવે છે. ચાલવાનુ કામ પેાતાનુ' છે, જેવા પુરૂષા થાય તેવું કુળ ઉપલબ્ધ થાય છે. માતા સુંદર મજાની વાનગીઓ બનાવી રસેાઈ તૈયાર કરે છે, થાળીમાં પીરસી દે, મેઢામાં કાળીચે પણ મૂકી દે, પણ ચાવીને ગળા નીચે ઉતારવાના પુરૂષા` પેાતાને જ કરવા પડે છે, એમ ગુરૂ માગ બતાવે પણ ચાલવું કે ન ચાલવું તે પેાતાના હાથમાં છે. આચાર્ય ભગવંત અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને અપરિગ્રહ વગેરે ત્રતાનાં ભાવેા સમજાવે છે, પાતે જીવા અને જીવવા દે. દરેક જીવાનુ થઈ શકે તે પાષણ કરા પણુ શેષણુ નહીં. જુહુ ખેલૈ, તમને ઠગે તે નથી ગમતુ તે તમે અસત્ય ખાલે! તે તા કોને ગમે? કાઈ ને નહિ, માટે સત્ય આલેા. ખીજાને ઢગેા નહીં. તમારા પુત્ર તમારા ખિસ્સામાંથી ૧૦ રૂા. લઈ ભાગી જાય તે તમને ગમતું નથી, તેને ખેલાવી ખૂબ વઢા છે. “ આવી ચારી કરવાની આદત કયાંથી પડી ? ” એમ ગુસ્સે થઈ ને મારા પણ છે. પર’તુ તમે સરકારની ચારી કેટલી કરો છે ? કેટલું. એ નખરનુ નાણું ભેગું કરો છે? નાણાં ભેગા કરવામાં કેટલા જીવાનાં લેાહી પીવે છે ? કેટલાંનાં મન આમણ ક્રુમણા (બ્યગ્ર) બનાવા છે! ? કેટલા સાથે વેરઝેર વધારો છે? આ વિષે કદી વિચાર્યું છે ?