________________
૫૮૭
માટે આમ કર્યુ” છે. એટલે મને ત્યાં આવે છે. જોતાં જ શ્રેણિક મહારાજા મેલી ઊઠયા. જે હુ કહેતા હતા તે વાત સાચી છે ને કે આપણા નગરમાં ધમી ઘણા છે. અભયકુમાર કહે છે ચાલા, આપણે બધાને પૂછીએ કે તમે ધમ શુ કરો છે?
અને ધેાળા તખ઼ુમાં જાય છે. મહારાજા આવતાં સહુ ઉભા થઈ સન્માન કરે છે. મહારાજાને જય જય શબ્દ વડે વધાવે છે. મહારાજા એક કસાઇને પૂછે છે તે શા ધમ કર્યાં છે કે આ ધેાળા તજીમાં આન્યા છે? કસાઇ કહે છે, હું તેા કેટલા ખધા ધમ કરૂ છું! ગાય, ભેંસ, ઘેટાં, બકરાં વગેરેને પાળીપાષી પછી તેની કતલ કરી જે જીવે માંસા હારી હાય છે, જેનું જીવન જ એના પર નભતુ હાય છે એવા જીવાને માંસ પહેાંચાડી એ લેાકેાની ક્ષુધાને શાંત કરૂં છું. જો એ લાકોને માંસ ખાવા ન મળે તે ભૂખે મરી જાય, માટે હું ખરેખર ધમી' છું. રાજા કસાઈની વાત સાંભળી આગળ વધે છે. ત્યાં એક કલાલ તેમના જોવામાં આવ્યા. કલાલ એટલે દારૂ વેચનાર. તેને પૂછે છે. તે જવાખ આપે છે, હુ' દારૂના પીઠા કરી-દારૂ કાઢું છે. તેને પીનારા જીવામાં તાજગી–સ્ક્રુતિ આવે છે. એટલે હું પણ મારા ધર્મ બજાવું છું. ચેડા આગળ ચાલતાં એક વેશ્યા જોવામાં આવી. રાજાને થયું આ શે! ધમ કરતી હશે? એટલે તેને પૂછે છે. “ હું કેટલાય માણસાની વિષયની તલપને જીઆવું છું. વળી મને કોઈ જ્ઞાતિ-જાતિ કે ઉંચનીચના ભેદ નથી, જે કોઈ મારા દરવાજે આવે તેને સાષ પમાડું છું.” એમ અનેકને પૂછે છે અને દરેકના જવાએ રાજા સાંભળે છે. કરિયાણાયાળા કહે અમે કરિયાણાની દરેક વસ્તુ ગામને પહાંચાડીએ છીએ. ખેડૂત કહે છે અમે આખા દિવસ કાળી મજૂરી કરીએ છીએ. ખેતર ખેડીએ, ખીજ વાવીએ. માલ તૈયાર થતાં ખળામાં નાખી તૈયાર કરીએ અને દરેકને પહોંચાડીએ, કારણ કે આજે અન્ન પ્રાણુ સમુ' છે, અમે દાણા ન આપીએ તા બધા કેમ જીવે? એમ સર્વે એ પેાતાના ધંધામાં, પેાતાની કાર્યવાહીમાં ધમ માન્યા. ત્યાંથી પછી કાળા તંબુમાં આવે છે. તેમાં ચાર જણામાંથી એ માણસાને તે! અભયકુમાર ઓળખે છે. કે જે ધમી છે એટલે પૂછે છે, “ અરે તમે અહીં કેમ ? ધેાળામાં જગ્યા ન મળી?” અમે એ તંબુમાં ગયા જ નથી, અમે અમારી જાતને ધમી` માનતા નથી, કારણ કે ભગવાએ જે રીતે ધમ બતાવ્યા છે તે રીતે તા અમે પૂરા કરી શકતા નથી. જે ભગવાને માગ મતાન્યા છે, રાહ ચીચે છે એ માગ પર ખરાખર પૂણુ રીતે ચાલી શકતા નથી. તે અમે ધમી` કેવી રીતે ? તમે તમારી જાતને કયાં મૂકો છે ? તમે પૂરો ધમ કરી શકો છો ? કે હિંસાકારી કામા કરી અસત્ય એલી, અઢાર પાપ માંહેલ' કોઈ પણ પાપ કરી ધમી મનાવા છે? “ જન્મથી હું જૈન છું, ધથી નથી, કાઁથી હું કોણુ છું.” એની ખબર નથી.
જૈન કુળમાં અવતાર પામ્યા તેથી શુ તમે ધમી' છે ? ઘણા બહેનેા સવા મહિનાના બાળકને લઈને આવે અને કહે, મહારાજ! આપના શ્રાવક આવ્યા છે. પણ શ્રાવક રહેવાય કોને?