________________
Ok
'
યુદ્ધની વાત સાંભળી રાજાએ કહ્યુ, “ હું... પ્રતિજ્ઞા લઉં' છું કે આપનું દુઃખ દૂર કર્યાં વિના હું અન્નપાણી નહી લઉં, હવે તમે મને વાત કરી.
**
ઘરડા માણસે કહ્યું, “હું ખૂબ જ આર્થિક મુ’અવણુ અનુભવી રહ્યો છું. મારા કુટુમ્બીએનુ ભરણપાષણ કરવા અસમર્થ છું. આથી મારા પરિવાર મારી સાથે ફ્લેશ કરે છે. હવે તા મારે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. રાજાએ કહ્યું, “ ભાઈ! મારી પાસે ચાર અપૂર્વ વસ્તુ છે. જે આ હાંડલી તેનાથી જે જોઈએ તે લેાજન મેળવી શકાય છે. ત્રીજી આ પેટી છે. તેમાંથી જેટલા જોઈએ તેટલાં વસ્ત્રો મળી શકે. ત્રીજી ચ્છા થેલી છે. તેમાંથી જેટલા જોઇએ તેટલા રૂા. મળી શકે. અને ચાથી આ ઘેાડો છે. તેનાથી જ્યાં મુસાફરી કરવી હોય ત્યાં કરી શકાય. કોઇને રસ્તા પૂછવાની પણ જરૂર ન પડે. આ ઘેાડાને કહી દે એટલે તે લક્ષ સ્થળે પહેાંચાડી દે. આ ચાર વસ્તુમાંથી કોઈપણ એક વસ્તુ તમે માગી લ્યે.”
આ સાંભળી વૃધ્ધે કહ્યું. “ આપ જરા ઉભા રહેા.
હું હમણા મારા સ્વજનાને પૂછીને આવું છું. મારૂ ઘર આ ટેકરી પાછળ છે,
આપ મારી રાહ જોશે.
વૃદ્ધ ગયા અને રાજા ત્યાં ઉભા રહ્યા. માટે દસ કલાક સુધી રાહ જોવડાવી. પછી વૃદ્ધ આવ્યા અને કહ્યું.” મારે આપની કોઈ ચીજ જોઈતી નથી. કારણ કે મારા ઘરમાં અમે ચાર જણા છીએ. મે' બધાના અભિપ્રાય લીધે. મારી પત્નીએ કહ્યું.” મારે વર્ષોંથી ચૂલા ફૂંકવા પડે છે. હાંડલી માંગા એટલે રાંધવાની ખટપટ મટી જાય.” મારી પુત્રવધૂએ કહ્યુ” મારી ઇચ્છા પેટી મેળવવાની છે. દરરાજ નવાં નવાં વસ્ત્રો તે પહેરવા મળે.” પુત્રે કહ્યુ કે આ જંગલમાં પડયા છીએ, ઘેાડા માગા એટલે નવા નવા દેશેા જોવા મળે. અને માર અભિપ્રાય થેલી મેળવવાના હતા. ચારમાંથી કાઈ પાતાની વસ્તુ મૂકવા તૈયાર ન હતું. આટલા કલાકની ચર્ચા પછી પણ કોઈ સમાધાન ન થઈ શક્યું. આ ચારમાંથી એક વસ્તુ લઈ જઈશ એટલે ઝગડા થવાના તેથી મે એવા વિચાર કર્યાં કે મારે કોઈ વસ્તુ જોઇતી નથી.
વિક્રમરાજાએ તે ગરીબ વૃદ્ધને ચારેય વસ્તુ આપી દીધી. અને કહ્યું : જેને જે ગમેતે લઈ લેજો. અને આનઢથી રહેજો. પેાતાની પાસે રહેલ સર્વસ્વનુ અર્પણ કરી વિક્રમરાજા પગે ચાલી આગળ વધ્યા.
જો આપ પણ વિક્રમરાજાની જેમ સર્વસ્વ અપણુ કરી શકો તે આપના નામના સંવત ચાલે.'' બીરબલની વાત સાંભળી અકબરે કહ્યું. મારે મારા નામના સંવત ચલાવવા નથી. તેને માટે તે ખડું મુલ્ય ચુકવવું પડે તેમ છે.
દરેક રાજા સરખી કક્ષાનાં હાતા નથી. તેમ દરેક સન્નારી પણ સરખી હતી