________________
નથી. સ્ત્રીની ગ્રેાભા શીલમાં છે. શીલનાં રાણુ ખાતર પારિણી દેવી કામૂખને શરણે ન થતાં છૂપાવી રાખેલી કટાર પેટમાં મારીને પ્રાણ કાઢી નાખ્યા. તે વખતે પુત્રી ચંદનમાળા પણ સાથે જ હતી. તેની ઉંમર નાની હતી. તેણે માતાને કહ્યું.” મા ! તુ મારી જરા પણ ચિંતા કરીશ નહીં. વીરમાતાની પુત્રી છું. તારા સંસ્કાર લઈને ઉછરી છું. તું તારા જીવનને ઉત્તમ બનાવ. મારા માહની ખાતર તાસ ચારિત્ર પર કલ'ક લાગે તેના કરતાં તુ મૃત્યુને સ્વિકાર તેમાં મને આનંદ છે.
ચનમાળા પણ સતી સ્ત્રી તરીકે પંકાઈ. આભૂષણા, અલંકારા અને સુદર વસ્ત્રા કે ચંદનનાં લેપથી દેહ ચાલતા નથી, પણ સદાચારથી શેલે છે. ક ંકણેાથી હાથ શે।ભતા નથી પણ દાનથી શાલે છે. પરોપકારથી, ધર્મના સુંદર સંસ્કારથી, આ જીવન શાલે છે. જીવનને સંસ્કારી બનાવવા માટે સત્સંગની ખૂબ આવશ્યકતા છે. વીરંગતકુમાર વિષયના સુખા ભાગવતાં વિચરે છે. પણ જેનુ ઉપાદાન તૈયાર છે તેને જગાડવાનું નિમિત્ત મળી રહે છે. રાહિતક નગરીમાં આચાય દેવ પધાર્યાં છે. રાજકુમાર ધર્માંના ર ંગે કેવી રીતે રંગાશે તે અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન.....૯૭
કારતક સુદ ૭ ને સામવાર તા. ૨૫-૧૦-૭૧
અનંતજ્ઞાની ત્રૈલાય પ્રકાશકે ભગવાન મહાવીરે સિદ્ધાંત દ્વારા સમજાવ્યાં. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ. અહીં નિષકુમારના અધિકાર ચાલે છે. નિષધ કુમારના પૂર્વભવ ભગવાન તેમનાથ પ્રભુ પેાતાના પ્રથમ ગણધર વરદત્ત મુનિને કહે છે. રાહિતક નગરીમાં આચાય સિદ્ધાથ મુનિ પધાર્યાં છે. આચાય ભગવંત કેશી સ્વામી જેવા કેશરીસિ’હું સમા છે. મહુસૂત્રી છે. જાતિ સપન્ન અને કુલ સ ંપન્ન છે. એજસ્વી, તેજસ્વી, યશસ્વી છે. આત્મા માટે ઉજાગરા કરનારા છે. નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યાં છે. આપણે એ પાંચ રાતના ઉજાગરા કરીએ તેા શરીર કથળી પડે, પણ મહાત્માએ રાત-રાતનાં ઉજાગરા કરીને આત્મ સાધના કરે છે.
જે રાગી હાય તેને ને કારણે ઉંઘ ન આવે. ભાગીને ભાગના સુખ મેળવવાની તીવ્ર ઈચ્છા હાય તેથી ઉંઘ ન આવે. ધુણી ધખાવતા અને ભસ્મ લગાવીને અલખ જગાવતા જોગી ભૌતિક આશાએ રાતભર જાગે છે, પણ સાધના કરવા માટે જાગૃત રહેનારા ફાઈ