________________
પટ
?
વસ્તુ પરના માહુના અંધકારમાં ન્યાયયુક્ત માગ જોયા ન જોયા સમાન બની જાય છે, જે જીવને ત્યાગ માગ, વીતરાગ માગ મળ્યે જ નથી તે અંધકારમાં અઢવાય. પણ આવા સુદર ચાંગ પ્રાપ્ત થયા પછી પણ શું એ જ ઇશા રહેશે ! દુષ્કાળમાં જેની પાસે અનાજ નથી તે રોટલા માટે રડે પણ જેને ત્યાં અનાજની કોઠીઓ છલકાઈ જાય છે, લેાટના ડખ્ખા ભર્યાં છે તે પણ રડવા બેસે કે હવે શું ખાશું ? જ્યાં સંતના ચામાસા જ નથી થતાં, ધમ'ના પ્રચાર કરનાર કોઈ આવતા નથી, વિતરાગની અમૂલ્ય દેશના ગ્રાંભળવા જ નથી મળતી તેને ધન પ્રત્યે આસક્તિ હોય પણ જેને રાજ સાંભળવા મળે તેને પણ આટલા માહ ! કેટલા મેધના ધેાધ ઠલવાય પણ હૃદય પીગળે જ નહી. સાત મેઘ એક સામટા પડે, ગામના ગામ તણાઈ જાય તે પણ સુંગશેઢીઓ પલળે નહી. તમે તે કાટીના તા નથીને ?
હાં હેરીને હાકલા ઉઠીને આયા આરા,
પલાળીને ખાંધ્યા કાંકરા, તેાયકારા ને કારા.
વ્યાખ્યાનમાં સૌથી આગળની સીટમાં નંબર લગાડયા, છતાં મમતા ઘટી નહીં અને સમતા આવી નહીં. આમાં ઉધ્ધાર કર્યોથી થાય ? માનવ દેહ મળ્યા છતાં સમજણુ નહીં લાવા તા યારે લાવશે। ?
ઘુવડ સે। વર્ષ જીવે, દિવસ શુ' છે ન જાણે (૨) એમ મનુષ્ય જન્મને હું ન જાણી શકયા રૂ. આજ સમયે શું જીવડા મુઝાઇ ગયા રે.
ઘુવડ સે। વરસ સુધી જીવે છતાં સૂર્ય કેવા છે તે જાણી શકતું નથી. સૂર્ય ઉગે અને ઘુવડ આંખ બંધ કરી દે છે. સૂર્ય સાથે તેને આડવેર છે તેમ ઘણા જીવાને ધમ સાથે વેર હાય છે. તેથી ધર્માંના સ્વરૂપને તે જાણી શકતા નથી. આ કાયાની સારવારમાં જીવ આખા દિવસ રાકાયેલા છે. પણ કાયા અનિત્ય અને અશાશ્વત છે.
કાચી માટીના ઘડા જિંદગી એક છે હાં,
એને વળગી હું પાણીમાં ડુખી રહ્યો રે, આજ સમય શું જીવડા મુંઝાઇ રહ્યો રે.”
કાચી માટીના ઘડાને વળગી કોઇ તરવાની ઈચ્છા રાખે તેા તરી શકે ખરા ? એવા ઘડા પાણીમાં પડે કે તરત વેરવિખેર થઇ જાય. એમ આ જીંદગી પણ કાચી માટીના ઘડા જેવી છે. મરતાં કયાં વાર છે ? સાજાસારાં હાય અને હા એસી જાય. કેટલાંય વર્ષોં સુધી મથીને ભેગું કર્યું" હોય તે ધન માટે કાંઈ ભલામણ પણ ન કરી શકે. જીવ શરીરમાં કુટુંબમાં-ધનમાલ-મિલકતમાં એવા ગુંચવાઇ ગયા છે કે મરે ત્યાં સુધી મુક્ત ન બની શકે.