________________
૫૨૬ જજને અને છ કળાનું છે. આ જન શાશ્વતા છે. એટલે ૪ હજાર ગાઉને એક
જન થાય. ભરત તથા ઈવિત ક્ષેત્રમાં છ આશ છે, તેમાં ચડતે ઉતરત કાળ છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં તથા જુગલિયાના ક્ષેત્રમાં ચડતે ઉતરતે કાળ નથી. તેને ને-અવસર્પિણી
ઉત્સર્પિણી કાળ કહેવાય છે. દેવકુરૂ, ઉત્તરકુરૂમાં હંમેશા પહેલા આરા જેવા ભાવે પ્રર્વતે છે, હરિવાસ-રમકવાસમાં હંમેશા બીજા આરા જેવા ભાવે પ્રર્વતે છે. હેમવય અને હિરણવયમાં હંમેશાં ત્રીજા આરા જેવા ભાવે પ્રવર્તે છે અને મહાવિદેહ ક્ષેત્રમાં ચેથા આંરા જેવા ભાવે પ્રવે છે.
ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં રાહતક નામનું નગર હતું. તે નગર રિદ્ધિસિદ્ધિથી સમૃદ્ધ હતું. નગરની શોભા, બાગ, બગીચા, વાવડી, કિલ્લે આકારવ, વિનયવતી વનિતા, વક્તા, પંડિત, વૈશ્ય, બ્રાહ્મણ, વેપારી, વાહને, વિવા-શૂરવીર, વિવેકી ધનવાને, સાધુએ, વેલડીએ, વ, હાથી, ઘડા વગેરેથી છે.
નગરને રાજા પણ તેજસ્વી, નીડર, શૂરવીર અને પ્રજા માટે પ્રાણ અ૫નાર હે જોઈએ. રાજા પિતાને માથે કાંટાળે મુગટ મૂકે છે ત્યારે પ્રતિજ્ઞા કરે છે કે, હું ગમે તે ભેગે પ્રજાને પાળીશ અને સુખી કરીશ. પણ ઘણું રાજા રાજ્ય સિંહાસને આવ્યા પછી ભેગવિલાસમાં પડી જાય છે, પણ પ્રજાના રક્ષણની ચિંતા કરતા નથી.
જોધપુરમાં જશવંતસિંહજી નામના એક નરેશ થઈ ગયા. તેમના જીવનમાં મોજશોખ ખૂબ જ હતે. ખાવાપીવાને પણ ખૂબ જ શેખ પણ સૌથી વધારે શોખ તેમને કપડાને હતે. કપડાની દમગ્નમક જરા પણ ઓછી હોય તો તેમને ન પોષાય. નિત્ય નવાં કપડાં તેને જોઈએ. કપડાથી દેહ વિભૂષિત કરી અરીસામાં જુએ કે હું કે લાગું છું. પણ જ્ઞાની પુરૂષે કહે છે કપડાં કે ઘરેણાંથી તારી શોભા નથી. તારી શેભા તે તારા ગુણથી છે.
રાજાને એક દિવસ વિચાર આવ્યો કે અત્યારે તે હું મારા દેહને ઝરીયન પિષિાથી શણગારું છું. પણ મારા મરણ વખતે મારા દેહને કેવા પડાં પહેરાવશે? હું જ મારા હાથે ખૂબ કિંમતી અને સુંદર પિાષાક બનાવરાવું અને પ્રધાન તથા રાજકુમારને ખાસ ભલામણ કરું કે મારા મૃત્યુ વખતે શબને આ પોષાકથી સજજ કરે. રાજાએ લાખ રૂપિયાના મૂલ્યવાળ હીરા મોતી જડેલ પિપાક તૈયાર કરાવરાવ્યા. અને પ્રધાન તથા રાજકુમારને કહી પણ દીધું. એ બંનેએ રાજાની આજ્ઞા માથે ચડાવી. એક દિવસ માણસને મરી જવાનું છે. આ કાયા બળીને ખાખ થઈ જવાની છે. પણ કાયાની જાળવણી ખાતર જીવ કેટલાં કર્મ બાંધે છે? આ રાજાને કાયાને કેટલે મોહ છે ! મૃતદેહને સજાવવા બનાવેલે પિષક એક પેટીમાં મૂકે છે, પણ દરરોજ પેટી ખેલી એક વાર એ પિષકને જોઈ લે. એ પિષાક જુએ અને પહેરી લેવાનું મન થાય, આથી