________________
૫૭૨
પણ કહ્યું છે કે પરસ્ત્રી સેવનારને ડગલે ડગલે બ્રહ્મહત્યાનું પાપ લાગે
અન્ય દશ નીએમાં
છે. માટે પરસ્ત્રી સામે ખરાબ દૃષ્ટિથી જોશે નહી.
યથા યાતિ સૂર્યંત્રલાકે ડક્ષિતેને તથા યાતિ રામાવલાકે જનાનામ્ । મહામ્રહ્મચર્યાં ક્ષિતેને હિં કિ`ચિ ન્ન સૂર્ય ચ નારીષુ દૃષ્ટિ તુ દૈયા ॥૩૩॥
સૂર્ય સામે દૃષ્ટિ માંડા તા તરત પાછી ખેંચી લ્યેા છે તેમ સ્ત્રી સામે દૃષ્ટિ પડતાં પાછી ખેં'ચી લ્યે. સૂર્ય સામે જોઈ રહેવાથી આંખમાં પાણી આવે છે. તેમ સ્ત્રી સામે કટાક્ષ કરવાથી તથા તેની સામે જોયા કરવાથી વીય ની સ્ખલના થાય છે. સ્ત્રી–અવલેાકનથી હૃદયમાં છુરી ભાવના જાગે છે. તેના બ્રહ્મચર્યમાં ખીજાને શંકા જાય છે. ભગવાને તે ત્યાં સુધી કહ્યું છે.
हत्थ पाय पडिछिन्नं, कन्ननास विगप्पियं ।
અવિ વાસત્ય જ્ઞાનમયારી વિવજ્ઞદ્ ॥ ૪શ. અ. ૮ ગા. ૫૬ હાથ-પગ-કાન-નાક છેદાયેલી સેા વર્ષની જજરીત થઇ ગયેલી એવી વૃદ્ધ સ્ત્રી સાથેપણુ સાધુએ એકાંતમાં ઉભું ન રહેવું. એકાંત ભુરી ચીજ છે. તેથી બ્રહ્મચારીને માટે તે વવા ચેાગ્ય છે. જે આત્મગવેષી સાધક છે તેને રવરૂપમાં રમણતા કરવી અને પેાતાની ઇન્દ્રિયાને કાચબાની જેમ ગેાપવીને રહેવું.
વનવગડામાં ગુરૂકુળા હાય તેથી સ્ત્રીના પ્રસંગ ન પડે. સ્ત્રીએ જોવા ન મળે. અને તેના વિષે કાંઈ સાંભળવા પણ ન મળે. જેણે જોયું ન હાય, સાંભળ્યુ" ન હેાય તે તે વિષે તેને વિચાર પણ ન આવે. સાતવષ ની મર હાય અને ગુરૂકુળમાં મુકે અને વીસવના થાય ત્યાં સુધી ત્યાં ભણે, પણ બ્રહ્મચર્ય'માં દેષ ન લાગે. આજે તા નાના બાળકોમાં પણ કલિયુગ આવી ગયા છે. સીમાએ કચ્ચરઘાણ વાળી નાખ્યા છે.
એક માતા તેની નાનકડી પુત્રીને લઇને એક મહારાજ પાસે આવી અને મહારાજને કહ્યું. “ આ મારી બેબીને કેટલા નામ કંઠસ્થ છે તે સાંભળે.” માતાના કહેવાથી એબી એકટરી અને એકટ્રેસેાનાં નામ ગણાવા લાગી. મહારાજે કહ્યુ, “ બહેન ! અમારે આ નામ સાંભળીને શુ કરવું છે? તમારા બાળકોને સ`સ્કારી બનાવવા હાય તા તિય કરાનાં, સુતીસ્રીઓનાં નામ શીખડાવા.” આજે જીવનમાં કેટલી વિકૃતિ આવી ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ ભારતની સસ્કૃતિ સાથે ભેળસેળ થઈ ગઈ છે. એરપ્લેને અમેરિકા યુરોપ આદિ દેશેાને નજીક બનાવી દીધા છે, એટલે પરદેશ જવું...તે સહેલુ થઈ પડયુ છે. માતાપિતા હાંશે હાંશે પેાતાનાં સંતાનેાને હારતારા પહેરાવી પરદેશ માકલે છે, પણ ત્યાં જનારા