________________
પપદ
કઈ લઈ જાય તે પણ પારકાના દોષ ન જવે. પણ મારા પુણ્યમાંથી ખૂટ્યું એમ માને. મારે એનાં ઉપર વેર કરવું નથી, મારા આગલા ભવને લેણીયાત હશે તે લઈને ચાલે ગયે. મારે વેર લેવું નથી. જનને બચ્ચે “મિત્તિમે સાવ ભૂસુ” બેલનાર મૂર્શિત ન હોય, પુણ્યનાં ખાનામાં જેટલું પુણ્ય ઉપાર્જન કર્યું હશે તેટલું મળશે. માટે મારે વધારે મેળવવાની ઈચ્છા શા માટે કરવી જોઈએ એમ માને. દરેકની પુન્યાઇ સરખી હતી નથી. એક માતાને બે દિકરા હોય તે પણ તેમાં એક બેરિસ્ટર હોય અને બીજે ઘેલે હોય. એક માણસ ભાષણ કરવા ઉભો થયે હેય તે તેને ચારપાંચ જણ ઉભા થઈને બેસાડી દે છે અને બીજાને બોલવા માટે વિનંતી કરે છે. અને માન આપે છે. આ બધું પુન્યાઇથી મળે છે. ઘણાં માણસે એકને સ્ટેશન લેવા જાય છે. અને ધજા પતાકાથી તેનું સ્વાગત કરે છે. આવા પુણ્યાત્માનું પુણ્ય ખલાસ થાય ત્યારે તેને બેસવા ઓટલે પણ મળતું નથી. તમને જે કાંઈ મળે છે તે તમારા પુણ્યથી મળે છે અને ભાગ્યે જોરદાર ન હોય અને બીજાનાં હજાર અ શીર્વાદ મળે તે પણ કાંઈ મળે નહીં. જેની પાસે પરિગ્રહને લે છે તેના ઉપર બધા ત્રાટકે છે. પરિગ્રહ એ કલેશનું કારણ છે. એક રાજ્ય બીજા રાજ્ય ઉપર દષ્ટિ કરે છે અને એનાં વિનાશ માટે બેંબ, એટમોમ્બ બનાવે છે. જેણે પરિગ્રહ છેડે છે એ બીજથી પકડાતા નથી. મોક્ષનું જેને ધ્યેય છે એને માટે ધર્મ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. જે ધમને, આત્માને, પરમાત્માને માનતું નથી તે કામગ બહુ છૂટથી સેવે છે. કોઈ જાતની મર્યાદા રાખતા નથી, પરદેશમાં બાર વરસ સુધી પતિ-પત્ની ભેગા રહે તે તેની ઉજવણી કરે છે પણ આપણી આર્ય સંસ્કૃતિ કેવી છે? પતિ પથારીમાં પડયે હય, બિમાર હોય તે પણ આદર્શ નારી જીંદગી પર્યત તેની સેવાચાકરી કરે છે. જેની પાસે ધર્મ નથી તેવા લેકે પૈસે ઘણે હેવા છતાં સંસ્કાર વિહિન છે. વૈભવ માટે અનેક પ્રયત્ન કરે છે. ચંદ્રલેકનાં સુખ માણવાં છે તેથી એલેન મેકલે છે. ચંદ્રકમાં જઈને શું ધુળ અને ટેકો મેળવવાનાં છે? આટલા પ્રયત્ન આત્માની બેજ પાછળ કર્યા હોય તે ન્યાલ થઈ જાય ધનાઢય શેઠ હેય તે પણ કાંઈ સોનું ખાતા નથી, બધા દાળભાત અને રોટલી ખાય છે.
એકવાર એક બાપ અને દિકરો ધન માટે ખૂબ લડ્યા. બાપ કહે, હું ધન દઉં નહીં અને છોકરો કહે હું લીધા વગર તને છોડું નહીં. પછી બન્નેએ છરા લીધા અને બંને મરી ગયા. મરીને સર્પ થાય છે. અને ધન દાટ્યું છે ત્યાં બાઝયા કરે છે. એ પછી ત્રીજા ભવમાં બંને ઉદર થાય છે. અને એકબીજાને શાંતિથી બેસવા દેતા નથી. ત્યાંથી મરી મૃગ થાય છે. તે મૃગે પણ લડયા જ કરે છે. ત્યાંથી બ્રાહ્મણને ત્યાં પુત્ર પણે બન્ને જન્મે છે. બે જણા આનંદથી રહે છે. પણ એક વખત ગામ બહાર ફરવા જતાં ચરવાળી જગ્યા જુવે છે. અને વેરની જવાળા ભભુકે છે ઝગડતાં ઝગડતાં ઘરે આવે છે. અને તે પછી રોજ જ નજીવા કારણસર ઝગડા કરે છે. ભેગા રહી શકતા નથી, અને એકબીજાને બેલ્યા વ્યવહાર પણ રહેતો નથી. એક દિવસ તે બ્રાહ્મણને ત્યાં એક સાધુ મહારાજ