________________
૧૪
અાગળ વધી શકે નહી. સાધુ પૈસાવાળાની શેહમાં રખાતા નથી. એને માન દ—શ્માંતરવૈભવ જબરજસ્ત ડાય છે. આત્માના વિરાટ સ્વરૂપમાં રમણુ કરનાર હોય છે સ કૂચિત જગત સામે તેને જોવું પણ ગમે નહી. આવા સાચા સાધુના સંગમાં આવનાર પણુ તરી જાય છે.
ખાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ તે માને ગુરૂ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરૂમાં જ મમત્વ.
અહારથી સાધુના વેષ પહેરી લીધા પણ અંદરમાં ત્યાગ પરિણમ્યા નહીં. તા તે સાચા સાધુ નથી. “મેં પરિગ્રહને ફેંકી દીધા છે. દિક્ષા વખતે મુઠી ભરી ભરીને ધન ઉડાડી દીધું અને હું જ બીજાને પકડાવું ? પરિગ્રહ પાપ સ્થાનક છે તે જાણીને જ છેડયું તા પછી ખીજાને શા માટે પરિગ્રહી મનાવવા પ્રેરણા આપું ?” ખીજાને છક્કા પંચાનાં તથા આપન ક્લાઝનાં ભાવ કાઢી દેનાર સાધુએ વિચારવુ' જોઈ એ કે આ પાપ-દ્વેષને પાત્ર છે. શ્રાવક વધુ ને વધુ પરિગ્રહધારી અને તેમ સાધુ ન ઈચ્છે. સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું ઉત્કૃષ્ટ ભાવે પાલન કરી આત્મવૃદ્ધિને પ્રાપ્ત કરે તેમ જરૂર ઈચ્છા રાખે. કારણુ સચાગે... ક્ષણિક છે. ધન વૈભવ સાથે આવનાર નથી.
*
અક્ષય ધન પરિપૂર્ણ ખજાને ચરણ જીવ કો હાતે તા અનાહિ કે ધની સભી ઇસ ભૂતલ પર હી હૈાતે પર ન કારગર ધન હાતા હૈ બંધુ! મૃત્યુ કી વેલા, રાજપાટ સખ છેડ ચલા જાતા હૈ જીવ અકેલા.
ધન-વૈભવ જીવને ચરણભૂત હાય તા અનાદિકાળનાં ધનવાના આ
પૃથ્વી ઉપર જ જીવતા હાત, પણુ અક્સાસ છે કે જીવને મૃત્યુ અવશ્ય આવે છે. અને રાજપાટ, ધનવૈભવ બધું છેડીને જીવ એકલા જ ચાલ્યા જાય છે. વળી ધન પણ જીવન સુધી ટકી રહે તેવું મનતું નથી.
“ આજના શેઠીચેા, કાલના વેડિયા, નાકર તે શેઠ બની જાય છે.” ઉલટ સુલ એમ આ અવનીમાં, કાળે કરી સૌ થાય છે. એ માનવી, જીવનના રંગેા પલટાય છે.
આજના શેઠીચે બહુ પૈસાવાળા હાય, ૫૦ મુનિમા જેને ત્યાં કામ કરતા હાય અને પેઢી પર અબ્બે ગાદલા ઉપર બેસતા હાય, તેનાં નામની અનેક મીલા ચાલતી હેાય. એ દિવાળુ કુકે છે અને તેને ખાવાનાં પણ સાંસાં પડે છે. એ શેઠને ત્યાં નાકરી કરનાર નેાકર શેઠ બની જાય છે. અને શેઠને એને ત્યાં નાકરી કરવી પડે છે. કમ ઉદયમાં આવે ત્યારે તે ભીખારી બની જાય છે, મના જેવા થર નાખ્યા હાય એવા ઉદ્દયમાં આવે છે. તમને એમ થાય કે વેપારમાં આવે