________________
૫૩
સાધુ દોષને પાત્ર છે. લાભ કરીને પણ કોઇ ચીજ ન વ્હારે. જરૂરિયાત કરતાં વધારે વ્હારવું એ પણ દોષ છે. કોઈ કુંવારી અથવા વિધવા ખાઈને ગર્ભ રહી ગયા હોય તા સાધુથી એમ ન કહેવાય કે થે, આ ચૂર્ણ આપું છું, તેનાથી ગર્ભ પડી જશે, આમ કોઈનાં ગર્ભ પડાવી આહાર લેવા પણ ન ક૨ે. સાધુએ જેમ બને તેમ ઓછાં સાધન થી ચલાવવું જોઈ એ. પેટી પટારા ભરી રાખવા એ સાધુનું કર્તવ્યૂ નથી. કોઈ પણ વસ્તુ ગૃહસ્થને ત્યાં એની હેાય કે પેાતાની જીભ તેને ઇચ્છતી હાય તે માંગી માંગીને લે. હજી વ્હારાવેા એમ કહે અથવા દરેક તપેલાદિ પડયા હાય તે પૂછે કે આમાં શું છે ? આમાં શું છે? આમ રસેન્દ્રિય પર કાબૂ ન હોય તે આમ પૂછી પૂછી આહાર લે તા ઢાષને પાત્ર બને છે. સાધુ છ પ્રકારે આહાર લે છે. છ કાણુ ઉપસ્થિત ન થાય છતાં ખાધા કરે તે પણ દોષ લાગે. સાધુ નિર્દોષ અને શુદ્ધ આહાર જ્હારીને આવે પણ ખાતાં ખાતાં એક એક વસ્તુ વખાણી વખાણીને ખાય, જેમકે શુ' દહિ ંવડા કર્યાં છે ! આવા માલપુવા કદી ચાખ્યા પણ નથી. આમ ખેલે તે પણ દોષ લાગે અથવા આ ખાઈ ખીચડીમાં મીઠું' નાખવાનુ ભૂલી ગઈ છે. દૂધપાકમાં સાકર ઘણી એછીનાખી છે. શ્વાનનુ ધૂળ કરી નાખ્યુ છે. આમવખાડીને ખાય તા પણ દોષ લાગે છે. આવા દષાથી સયમના ધૂમાડો થાય છે. ખૂબ સરસ આહાર મળ્યે ડાય તે ઠાંસી ઠાંસીને ખાય તે આળસ થાય છે. અને ધર્મધ્યાન કરી શકે નહી. આથી પ્રમાણાતિકાંત ખાનારને પણ દોષ લાગે છે, માટે સાધુઓએ જમતી વખતે પેટને ઉલ્ટું રાખવું જોઈએ. સાધુ પહેલા પહેારને આહાર ચાથે પહેાર કરે તા પણ દોષ લાગે છે. આ વસ્તુમાં જરા મીઠું અથવા સાકર ઓછી છે તે સ્વાદ માટે મીઠું' આદિ વસ્તુ મેળવે તા દોષ લાગે. નિર્દોષ આહાર લાવ્યા પછી રાગ મેળવીને ખાય તા દોષ લાગે છે. તેથી ખાતાં ખાતાં રાગની લહેર ન આવવી જોઈએ. જો રાગ લાગ્યા તા સયમ ધુળધાણી અને વા પાણી થઈ જાય છે. સૂઝતુ' પણ અસૂઝતુ' કરીને ખાય છે. આજે ઘણા સાધુ, શ્રાવકોને કહે છે કે મારે ઇન્ડીપેન જોઈએ છે, મારે ઘડિયાળ જોઈ એ છે, મારે મુલાયમ મલમલ જોઇએ છે. અને રાગી શ્રાવકે સાધુને શિથિલ બનાવે છે. કારણ કે વાડ વિના વેલ કેવી રીતે ચડે !
सन्निच न कुवेज्जा लेवमायाए संजए ।
પણીપત્ત સમાય નિવૈજ્જો પરિશ્ર્વ ।। ઉ. અ. ૬. ગા ૧૬
સાધુ કેઈ વસ્તુના સંગ્રહ ન કરે. આહાર પાણીના લેપ માત્ર–જરાતરા પણ સંગ્રહ ન કરે તે સાધુ છે. તેને કોઈમાં આસિત ન હેાય. તેને પેાતાના આત્મામાં પૂર્ણ વિશ્વાસ હાય, અનાસક્ત સાધુ કોઇને તકલીફમાં ન મૂકે. અને એ જ જગત–વલ્લભ અને છે. પંખીની પાંખમાં કાંઈ ભરાયુ' હાય તેા તે ઉડી શકતુ નથી. પાંખને ખ'ખેરી નાખે તે જ ઉડી શકે છે. સાધુને પણ ઉડ્ડયન કરવાનું છે. પરિગ્રહની મૂર્છામાં પડી જાય તે તે
७०