________________
પા
ગૌતમ સ્વામી વિલાપ કરવા લાગ્યા. અને ભગવાનનાં વાક્ય યાદ આવ્યા મળે છે ત્યાં સુધી મેક્ષ નહિ મળે.” રાત્રીનુ' કવચ બેકાણુ અને ઉત્ર શ્રેણી પર આરૂઢ થયા અને કેવળજ્ઞાન તથા કેવળદેશન પામ્યા. મક્ષપ્રાપ્તિમાં સ્વપુરૂષાથ કામ કરે છે.
૬૪ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીએ પ્રભુનાં વિરહની વેદનાથી લમણે હાય ઈ બેઠાં. ભગવાનનાં દેહના અ ંતિમસંસ્કાર ઇન્દ્રો કરે. નરહિત અશ્નપૂણ આંખાથી તિથ કરના શરીરને તિખ઼ુત્તો આયાહિણ` પયાહિણ કરેઇ કરેઈત્તા.' પડ્યું પાસના કરે. ત્યારપછી નંદનવનમાંથી ગેાશીષ ચંદનના કાષ્ટ લાવી ચિતા મનાવે. શક્રેન્દ્રનાં આભિયાગક રવા ક્ષીરાજીક લાવી તિથ કના શરીરને સ્નાન કરે. ચંદનનું વિલેપન કરે. હું સલક્ષણુ શ્વેત વસ્ત્ર પહેરાવે સવ અલંકારથી વિભૂષિત કરે, શક્રેન્દ્ર મહારાજ અગ્નિકુમાર દેવને મેલાવી અગ્નિની વિપુણા કરવાની આજ્ઞા આપે. વાયુકુમાર દેવને વાયુ વિષુવાનું કહે. તે તે પ્રમાણે કરે. તે ચિતામાં અગરતુરક સેલ્હારસ–ઘી, મધુ વગેરે અનેક ભારપ્રમાણ પ્રક્ષેપ કરે. પછી મેઘકુમારદેવ ક્ષીરાઢકની વર્ષા કરે. શક્રેન્દ્ર ભગવાનની ઉપરની જમણી દાઢા ગ્રહણ કરે. ઈશાનેન્દ્ર ડાખી દાઢા, ચમરેન્દ્ર નીચેની જમણી દાઢા અને મલેન્દ્ર નીચેની ડાબી દાઢાને ગ્રહણ કરે. શેષ ભવનપતિથી વૈમાનિક દેવા યથાયેાગ્ય શરીરના શેષ ભાગને ગ્રહણ કરે. કેટલાક ભક્તિવશથી, કેટલાક પેાતાના જિત આચાર સમજી, કેટલાક ધમ જાણી ગ્રહણ કરે છે. જ્યાં અગ્નિદાહ દીધા હૈાય ત્યાં રત્નમય ચૈત્યસ્તુપ બનાવે છે.
ભગવાન આપણાં માટે ઘણું મૂકી ગયા છે. તેમની વાણીને જીવનમાં ઉતારીશું' તા કલ્યાણ થશે. ભગવાનનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. હજી અઢી હજાર વષૅ ગયા છે. તેજી–મંદી આવ્યા કરશે, પણ પાંચમા આરાના છેડા સુધી ધમ ના સવ થા વિચ્છેદ થવાના નથી. આસા માસની અમાસની રાત્રે વર્તમાન શાસન-નાયક ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. આજે લગભગ અઢી હજાર વર્ષ પછી પણ મહાવીર પરમાત્માની વાત તાજી ને તાજી લાગ્યા કરે છે. હવે તેા એ મહાપુરૂષની આજ્ઞા શી છે તે વિચારી, સંસારભાવથી મુક્ત બનવાના પુરૂષાર્થ કરીએ, આવી ભાવના સૌએ ભાવવી જોઈ એ. આમ અને તા જ આપણા સૌનુ જીવન મગલમય બની શકે. વિશેષ અવસર.
વ્યાખ્યાન ન...૯૩
કારતક સુદ ૩ ગુરુવાર. તા. ૨૧-૧૦-૭૧
અનંતજ્ઞાની ત્રિલેાક્ય પ્રકાશક શ્રમણ ભગવત મહાવીર સ્વામીએ સિદ્ધાંત દ્વારા ભવ્ય જીવાને સમજાવ્યા છે, સિદ્ધાંત એટલે ત્રય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હાય તેનું