________________
ગણધર ભગવંતને નિષકુમાર બધાને માટે સૌમ્યતા, ઉદારતા આદિ
પટે
નિષકુમાર માટે પ્રશ્ન ઉપસ્થિત થયે ને ભગવતને પૂછ્યું. પ્રીતિપાત્ર છે, સૌ એમને અે છે. નેહર રૂપ છે, સાથે ગુણ તેમનામાં છે એમ ગણધર મહારાજ હે છે.
જે ગુણવાન હૈાય તે જગવલ્લભ ખની શકે છે. કાળી રાત્રે મદદ કરનાર, મુશ્કેલીમાં માથુ' આપનાર હોય તે ચાલ્યા જાય, તેપણ તેની યાદી હૃદયપટ પર અંકિત થઈ રહે. જગતમાં આપણે સૌ આવ્યા છીએ અને સૌને ચાલ્યા જવાનુ' છે. તે જીવનમાં સદ્ગુણેાની સુવાસ શા માટે ન ભરવી? જગતમાં ઘણા માણસે એવા સ્વભાવના હાય છે કે કોઈ તેના ઉપર ગમે તેટલી આપત્તિ વરસાવે છતાં પાતે સૌનું ભલુ' જ ઈચ્છે. અને ઘણા માણસા એવા હાય છે કે જે બીજાનુ" કેમ બગાડવું, ખીજાને કેમ હેરાન કરવા એ જ ચિંતવ્યા કરતાં હાય છે.
જીવનની સાકતા વધેર્યાંથી નથી પણ ગુણુાથી છે. શુષ્ણેા પ્રગટાવા તૈા લેાકપ્રિય બની શકશે. વિચાર કરી કે આંબાના ફળ જેટલી લેાકપ્રિયતા આપણી ખરી ? કેરીને અષા કેટલા પ્રેમથી ખાય છે. આંખાનું ફળ જંગલમાં વૃદ્ધિ પામ્યું', આપણે શહેરમાં રહ્યા, આપણે વિજળીના પ્રકાશમાં રહ્યાં, અને તે અંધકારમાં રહ્યું, આપણને સ્વાષ્ટિ વાનગીએ અને મિષ્ટ ખાણાં પીણાં મળ્યાં અને એને ખાતર મળ્યું. છતાં મા જેવી મધુરતા આપણામાં કેમ ન આવી? તેના કોઇ દિવસ વિચાર આવે છે ? આપણે આપણા જીવનને ઘડવાનું છે. તે માટે માપણી વૃત્તિને અને આપણા વિચારાને આપણે ફેરવવા પડશે. પ્રવૃત્તિ પલટાયા વિના ગુણેાના વિકાસ અશકય છે.
એક રાજા લાભી પ્રકૃતિના હતા. રાજ્યના ભંડાર કેમ ભરવા તેની જ ચિંતામાં. હુંમેશા તે રહેતા. પણ પ્રજાના સુખ-દુઃખ જેવાની વૃત્તિ તેનામાં ન હતી. તે રાજ્યમાં ઉપરા ઉપરી ત્રણ વર્ષ સુધી દુકાળ પડે છે. ખેડુતાનુ જીવન વરસાદ ઉપર જ હોય છે. દુષ્કાળને કારણે ખેતી થઇ શકતી નથી. અને રાજ્યનું મહેસૂલ ભરી શકાતું નથી. ત્રણ વર્ષોંનું મહેસૂલ ભેગુ થવાથી રાજાના પિત્તો ઉછળે છે. અને ખેડૂતાને કહે છે કે ગમે તેમ કરીને ત્રણવર્ષનું મહેસુલ ભરી દો, નહીંતર તમારા ખેતર અને ઘરબાર લિલામ થશે. ખેડૂતાએ ગભરાતાં ગભરાતાં કહ્યુ', અન્નદાતા ! અમ જેવા ગરીબેટ ઉપર રહેમ દૃષ્ટિ રાખા જ્યાં વરસાદ જ નથી. ખાવાના પણ સાંસાં છે ત્યાં મહેસુલ કેવી રીતે ભરી શકીએ ? આપ મહેરબાની કરી એક વર્ષની રાહ જુએ. આ વર્ષે વરસાદ સારા થશે તે આપની એક પાઈ પણ અમે રાખીશું નહી. ગરીબે ના અવાજ રાજાનાં દિલ સુધી પહેાંચે તેવુ' ન હતુ. તેણે તેા બધા ખેડૂતાને જેલમાં પૂર્યાં. અને કહ્યું, તમને વિચાર કરવા ૮ દિવસ આપુ છું.. તેટલા વખતમાં વિચાર કરી રાખો. નહીતર મને ચાગ્ય લાગે તેમ કરીશ. જેની પાસે કાંઈ છે જ નહીં તે થા વિચાર કરે! સૌની આંખમાંથી આંસુ પડે છે. ઘેર તેમનાં