________________
સહેલું ને સુખદાઈ સાધન, પૈસે કે પ્રભુ!
કેરું તમને પ્યારું, બોલે પૈસે કે પ્રભુ?” બે ઘડી મનને આનંદ આપે એવાં સાધન મળે તે પણ તે ન મળ્યાં બરાબર છે. પસાથી શાશ્વત સુખ મળતું નથી. વળી પૈસા જેમ જેમ વધતા જાય તેમ તૃષ્ણા વધતી જાય છે.
"जहा लाहो तहा लाहो लाहा लोहे। पवई।
મારા , શેણી વિ ર નિર્વિ ઉ. સૂ. અ. ૮ ગા. ૧૭ જેમ લાભ વધે છે તેમ લેભ વધતું જાય છે. જ્ઞાની પુરૂષ કહે છે,
"सुवण्ण रुपस्स, उपन्वयां भवे, सिया हु केलास समा असंख्या ।
नरस्स लुध्धस्स न तेहिं किंचि, इच्छाहु आगास समअणतया ॥ કૈલાસ પર્વત જેવડા સોના રૂપાના અસંખ્યાતા ઢગલા એક માણસને દેવામાં આવે તે પણ તે માણસ તૃપ્ત થઈ શકતું નથી. ઈચ્છા હંમેશા ફાલતી ફુલતી જ રહે છે. જેમ વષકાળમાં ઢગલાબંધ અળસીયા નીકળી પડે છે, જેમ ઉધઈની રાણી એક સામટા અનેક ઈન્ડા મૂકે છે તેમ એક વસ્તુની પ્રાપ્તિ અનેક ઈચ્છાઓને જન્મ આપે છે. માટે ઈચ્છા ઉપર કાપ મૂકો. પરિગ્રહનું પરિમાણ કરે. સાધુને “સૂમ કે શૂલ, સચેત કે અચેત, અલ્પ કે બહુ–એમ છ પ્રકારના પરિગ્રહના ૯ કેટીએ પચ્ચખાણ હોય છે. તેને ભાંગા ૫૪ (૬+૯=૫૪) થાય છે.
आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मदे,
બદ્દો ચ ાો ા પરિઘમાળ, ટેટુ મુદ્દે સગરામ ”સૂ. અ. ૧૦ગા. ૧૮ જ્યારે આયુષ્ય ક્ષય થાય છે ત્યારે પરિગ્રહ ભેગે આવતું નથી. છતાં અબુધ જીવ આ વાત સમજી શકતા નથી. આપણું એક એક પગલું રમશાન તરફ જઈ રહ્યું છે. દિવસે દિવસે સ્મશાન નજીક જઈ રહ્યાં છીએ. સવારમાં તારીખીયાનું પાનું ફાડે ત્યારે એ કલ્પના આવે છે કે આ જીંદગીને એક દિવસ ચાલ્યા ગયે? તાડ વૃક્ષ પરથી ફળ તૂટ્યું તે ફરી લાગતું નથી. તેમ આયુ ક્ષય થયા પછી સંધાતું નથી. આપણું આયુષ્ય અમૂલ્ય છે. તે શેમાં વ્યતીત થાય છે તેને વિચાર કદી આવે છે? મમત્વ–મેહ અને પરિગ્રહના સંચયમાં જીવ બધું ભૂલી જાય છે. અત્યારના સંસાર–વતુંલના ધરી અને કેન્દ્ર છે. “શ્રી અને સ્ત્રી”.
કનક અને કાન્તામાં જીવ ગાંડે બની ગયેલ છે. તેને લીધે ભગવાનને પણ ભૂલી ગયે છે. તેને માટે નહિં કરવા એગ્ય અનર્થ પણ કરી નાખે છે, ઈન્દ્રિયને વશ પટેલે