________________
५२०
પમાયાચરિય'(પ્રમાદ આચરિત)–પ્રમાદનાં પાંચ પ્રકાર છે.
“મર્ વિષય હવાચા, નિા વિહા પંચમામળિયા ।
ए ए पंच पमाया, जीवा पाडति संसारे ॥
મનનાં કેટલા પ્રકાર ? આઠ. જાતિમદ, કુલમ, વિગેરેના મદ કરે તેા તે જીવ જાઈ વિહિણીયા, કુલવિહિણીયા, જાતિ, મૂળ, મળ, લાલ, તપ વગેરે હીણુ પામે, માટે મદ કરવા રવા નથી.
વિષય : પાંચ ઇંદ્રિયનાં એકવીસ વિષય છે. અને તેના ખસેાભાવન વિકારા છે. વિષયમાં રાચવુ એ પણ પ્રમાદ છે. આત્માને પડવાનુ સાધન છે.
કષાય સેઠળ પ્રકારના પન્નવાજીના ચૌદમા પટ્ટમાં કહ્યા છે. પેાતાને માટે, પરને માટે તદુલયા: બન્નેને માટે, ખેત-ઉઘાડી જમીનને માટે, વહ્યુ- ઢાંકી જમીનને માટે, ઉપધિ માટે, નિરથ કપણે, જાણુતાં, અજાણતાં, ઉપશાંતપણું, અણુપશાંતપણે, અન’તાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ, સવલનના ક્રોધ. એ સેાલ સમુચ્ચય જીવ આશ્રી અને ૨૪ દંડક આશ્રી એટલે ૧૬ ને ૨૫ થી ગુણતાં ૪૦૦ થાય. જેમ ખ`પાળીથી કચરા એકઠો કરે તેમ જે કમ* કચરાને એકઠા કરે તે ચણીયા, વધારે ભેગા કરે તે ઉપચણિયા એકડા કરે, બાંધે, વેદે, ઉદ્દીર, નિજર એવ' છે. ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળ આશ્રી ૬ ને ૩ થી ગુણતાં અઢાર થાય. તે એક જીવ અને બહુ જીવ આશ્રી એટલે ૩૬ થયા. સમુચ્ય જીવને ચાવીસ દંડક શ્રી એટલે ૩૬ ને ૨૫ થી ગુણતાં ૯૦૦ ને ૪૦૦ ઉપર કહ્યા તે, એમ ૧૩૦૦ ક્રોધના, ૧૩૦૦ માનના, ૧૩૦૦ માયાના ૧૩૦૦ લેાભના કુલ ૫૨૦૦ ભાંગા થયા. કષાય કરવા એ પણ પ્રમાદ છે. (૧) સુખે સુએ ને સુખે જાગે એ નિદ્રા, દુઃખે સુએ ને દુઃખ જાગે. એ નિદ્રા નિદ્રા-બેઠા બેઠા ઉધે તે પ્રચલા–હાલતાં હાલતાં ઉંધે તે પ્રચલા પ્રચલા-ઘેાડાને ચાલતા ચાલતાં ઊંઘ આવે, થિિદ્ધ નિદ્રાવાળાને અધ વાસુદેવ જેટલું મળ આવે, એ નિદ્રામાં પટારામાંથી ઘરેણાંના ડખ્ખા લઈ હજારમણની શિલા ઉંચકી નીચે ખાડા કરી દાટી આવે ને પાછા આવી સૂઈ જાય તેા પણ ખખર ન પડે, સવારે ગાતે તા ડખ્ખા ન મળે. એવી નિદ્રા છ મહિને પાછી આવે, ત્યારે પાઠે જઈ એ ડખ્ખા કાઢી આવી પટારામાં મૂકી દે ને સવારે ડબ્બો મળે એટલે એમ થાય કે ડખ્ખો અહિંયા જ હતા તા પશુ મળ્યા નહિ. આ નિદ્રાવાળા નરકમાં જ જાય. નિદ્રા સધાતી પ્રકૃતિ છે. ગુણુની સર્વથા ઘાત કરનારી છે. પ્રમાદ ટાળવા જેવા છે, છતાં તમને ઉંઘ ન આવે તે અકળામણુ થાય ને ? ભગવાને તેા ઊંઘ ટાળવા પ્રયત્ન કર્યાં, બેઠા હાય અને ઊંધ આવે તે ઊભા થઈ જાય, ઊભા હાય ને ઊંઘ આવે તે ચાલવા લાગે. ટેટલા પ્રયત્ન કર્યાં ? “ સિદ્ધાણું નમા કચ્ચા ” સિદ્ધોને નમસ્કાર કરી સ્વય' દીક્ષા લીધી ને સિદ્ધ થવું જ છે . એ લક્ષ્ય અનાવી આત્મ-સાધનામાં અવિરતુપણે લાગી ગયા.
**