________________
સાધુને ચૌદ પ્રકારનું દાન દેવાય “અશણું–પાણ-ખાઈમં–સાઈમ-વત્થ-પડિગહકંબલ-પાય પૂછયું” આ આઠ આવગા છે. એટલે સાધુ તે લઈને ગૃહસ્થને પાછા ન આપી શકે અને છ પાઢિયાર છે જે લઈને પાછા આપી શકાય છે.=પીઢ બાજોઠ. ફલગ =પાટીયું સેજ જા=ઉપાશ્રય, સંથારએણુંeતૃણાદિની પથારી, ઉસહ-એક ચીજની બનાવેલી દવા જેમકે હરડેનું ચૂરણ, સજજેણું=ઘણી વસ્તુમાંથી બનેલી દવા, જેમ કે ત્રિફળાદિ.
આ ૧૦ પ્રકારનું શુદ્ધ અને નિર્દોષ દાન શ્રાવક આપે. નિસ્પૃહ દાન અને નિસ્પૃહ જીવન જીવનાર બંને સંસારને ક્ષય કરે છે, અને મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. સાધુ સમભાવી હા જોઈએ.
અમારિ – મન્નેના ગળામતિ = TIT
હું વિ ચહ્યું નિશે નિવિષે આચારાંગ સૂત્ર લાભ મળે તે અભિમાન ન કર, હું જાઉં ત્યાંથી પાત્રા ભરીને આવું છું.” અને ન મળે તે શેક ન કરે. ઘણું પ્રાપ્ત થઈ જાય તે સંગ્રહ ન કરે. અને થોડું મળે તે ગૃહસ્થની નિંદા ન કરે. જે પ્રતિરોધ કરે કે શું ચાલ્યા આવે છે ? કમાઈ ખાવને? તે તેની પાસે દીનતા લાવી વારંવાર યાચના ન કરે. ગૃહસ્થની વચ્ચે રહે, છતાં તે કોઈનેય આશ્રિત બની ન રહે. ટાઢે ટુકડો ખાય અને આકાશે ઉડ જાય.
આવા સાધુને વહેરાવનાર સંસારને પરિત્ત કરી નાખે, એ પાઠ સિદ્ધાંતમાં ઘણી જગ્યાએ છે. ભગવાન મહાવીર સ્વામીએ બીજું ચાતુર્માસ રાજગૃહી નગરીમાં કર્યું. ત્યાં માસખમણુને પારણે મા ખમણુ કર્યા. તેમના ચાર પારણું વિજ્યગાથાપતિ, આનંદ ગાથાપતિ, સુદર્શન ગાથાપતિ અને બહુલ નામના બ્રાહ્મણને ત્યાં થયા. અને ભગવાનને ત્રણ કરણ અને ત્રણ ભેગું કરી શુદ્ધ આહારપાણી વહેરાવતાં સંસાર પરીત કર્યો. તે ભાવલાભ થયે અને સાથે દ્રવ્ય લાભ પણ થ.
संसार परित्तीकए इम इं पंच दिव्याई पाणभूयाई तंजहा वसुहारावुढी दसट्टवन्ने कुसुमे निवाहए चेलुक्खेवेकए आह्याउ देवदुंदुभीओ अंतरावियणं पागासं अहो दाणं घुठे।
તેમના ઘરમાં પંચદિવ્ય પ્રગટ થયા. આકાશમાં દેએ સોના મહેરની વૃષ્ટિ કરી. પંચવણું કુલેની વૃષ્ટિ કરી. વસોની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને “અહેદાન, મહાદાન એ વનિ કર્યો.
સુપાત્ર દાનને મહિમા વધાર્યો. સાધુપુરૂષ અતિ પવિત્ર જીવન જીવનાર છે. તેમને ઉત્કૃષ્ટભાવે દાન આપવું જોઈએ. અને ભાવના ભાવવી કે મારું જીવન સંયમી કયારે બને?
સંયમી જીવનમાં આવવાની દરેકને જરૂર છે. ભગવાન મહાવીર સ્વામી તદ્દભવે