________________
૫૯
આચારગ સૂત્રમાં આવે છે કે શીતના સ્પર્શથી કાંપતા મુનિને જોઈ કોઈ ગૃહસ્થ પૂછે છે કે:
“ભકત'તો ! શ્રમના ! ને વહુ તે નામધમ્મા કન્વતિ ? શાઇલ તે શાાવક્! न खलु मम ग्रामघम्मा उव्वाहति रतयफः स य न खलु अहं संचाएम् अहिया सितए, नो खलु मे कप्पई अगणिकाय उज्जालितए वा पज्जालितए वा कार्य आयात्तिए वा पयावित्तए वा अनेसि वा वेयणाओ....”
હૈ આયુષ્યમાન શ્રમણ ! તમને કામ પીડિત તા નથી કરતા ને? આ સાંભળી સાધુ કહે છે મને કામ પીડિત નથી કરતા, પરંતુ હું ઢંડીને સહન કરવા સમ` નથી. અગ્નિકાય જલાવવા, વારવાર જલાવવા, શરીરને એકવાર તાપવુ' અથવા વારંવાર તાપવુ’ મને કલ્પતુ નથી. અને ખીજા પાસે આમ કરાવવુ' પણ કલ્પતુ નથી અને કોઈ કરે તા અનુમોદન કરવુ' પણ કલ્પતુ નથી.
શરીર, શરીરનુ` કામ કરે પણ સાધુ તેની સમાધિમાં લીન રહે. 8'ડીમાં કાઈ તાપતા હોય અને સાધુ ત્યાંથી પસાર થાય તે સગડી પાસે ઉભા રહે નહીં, માખણના પીંડા જેવી કાયા હાય પણ તેણે કપરો મા લીધા છે. સુનિ ગૃહસ્થને ઘરે વહેારવા જાય અને કોઈ પાણીના લેટા આઘા કરે અથવા દાણા ઉપર પગ મૂકે તેા પાછા ફરી જાય. પૂરી ઉતારવાની જ હાય અને મુનિ પહાંચ્યા પછી ઉતારીને આપે તે મુનિ તે લે નહી’. દશા શ્રુત સ્કંધમાં પ્રતિમાધારી શ્રાવકની વાત આવે છે. તેમાં પણ કહ્યું છે કે પઢિમા– ધારી શ્રાવક હૈારવા જાય ત્યાં ભાત ઉતરી ગયા હૈાય અને દાળ ન ઉતરી હાય, ચુલે હાય તા ભાતને શ્રહણ કરે પણ દાળ ન લે, એમ જે નિચે હાય તે લે, સગડીપર અગ્નિકાયના સ્પવાળુ હાય તે ન લે. અસુઝત આહાર પઢિમાધારી શ્રાવકને પણ ન પે.
સાધુ હૈારવા આવે ત્યારે ચારની માફક ધીમે પગલે આવે, પણ ધર્મલાભ દૂરથી ખેલતા ન આવે, જો ખેલે તે ગૃહસ્થ ચેતી જાય અને કોઈ અસૂઝતી વસ્તુ સુઝતી કરી નાખે, વળી સાધુને કોઈ માણુસ ઢાળાતું–વેરાતું આપે તે પણ લેવું ન ૫ે. ગૃહસ્થ વસ્તુ વહેારાવવા લાગે તા તેને પૂછે કે આ વસ્તુ કાને માટે બનાવી છે ? જો ઘરડા માટે, બાળક માટે કે પ્રસૂતા માટે બનાવેલા આહાર હાય તા તેઓએ વાપરી લીધા પહેલાં ન લેવાય.
સાધુ, જીવનના દરેક પ્રસંગમાં વિવેક રાખે. નિર્દેષ અને એષણિક આહાર મળે ત સયમવૃદ્ધિ માને. અને ન મળે તા તપવૃદ્ધિ સમજી આનંદમાં રહે.
ના દેહતણી દરકાર કરે, અઘરા તપને આચરતાં, અભ્યાસ ક્રિયા ને ભક્તિથી, આતમને ઉન્નત કરતા.