________________
પરષ
જમીન છે તેા મંગલા બંધાવા ને, શા માટે ઝુંપડામાં પડયા છે ? ૫૦૦ માશુક્રની રસાઈમાં શું શું જોઈએ એ મને પૂછજો. મને બધી ખમર પડે છે, આવું ખાલનાર જીવ અનર્થાંદડે ઈંડાય છે. માટે તેનાથી મચેા.
આઠમા વ્રતના પાંચ અતિચાર છે, એ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....૮૯
આસા વદ ૧૨ શુક્રવાર તા. ૧૫-૧૦-૭૧
અનંતજ્ઞાની ભગવાન વીરે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત.
અહીં નિષધકુમારના અધિકાર ચાલે છે. નિષકુમાર ભગવાન નેમનાથના ષ સાંભળી તાળ બની રહ્યા છે. ભગવાન અનર્થાઈડનુ સ્વરૂપ સમજાવી રહ્યાં છે. ઘણાં જીવાને પેાતાના અંગત સ્વાર્થ કાંઈ ન હાય તા પણ ખીજાનાં કાર્યમાં માથા મારવાની ટેવ હાય છે. તેનાથી પેાતાના કાંઈ અથ સરતા નથી. નવા માણુસ જો અપધ્યાન અને પ્રમાદમાં પડી જાય તે ઘણાં કર્યાં ખાંધે છે. પાપ ક્રમના ઉપદેશ આપે છે, અને ફાવે તેમ જીભને ચલાવે છે, અને કમથી ભારે બને છે. જેમ ભારે થએલી તુંબડી ડૂબે છે તેમ ભારે કમી આત્મા સસારમાં રમ્યાપથ્યા રહી ડૂબે છે.
સૌને બધું મૂકીને મરી જવાનુ છે. જીવ એકલે આન્યા છે, એકલા જવાના છે. પુદગલા, પરિવાર કે સ્વજના કોઈના થયા નથી અને થવાના પણ નથી. સચ્ચિદાનંદ આત્મસ્વરૂપમાં ઉપયાગ મૂકી નિજસ્વરૂપમાં લીન અને તા કમ”ના ચાકને ખપાવે.
આઠમા વ્રતનાં પાંચ અતિચાર છે. તે જાણવા પણ આદરવા નહિ. કંપે એટલે કામ વિકાર વધે તેવી વાતા કરવી. વિકારો જાગે તેવી કથા વાંચવી, તેવા નાટ— સીનેમા જોવા. તેમ કરવાથી માહમાયામાં જીવ લપટાય અને જોયેલાનું અનુકરણ કરતાં શીખે છે. દેખાદેખી કરે છે. નવા નવા નખરા કરે છે. ફિલ્મમાં પણ મેાહનાં ચાળા આવે ત્યારે તાલીઓના ગડગડાટ કરે છે. નાટક વગેરે જોતાં વન્સમેટર (એકવાર વધારે) કરે છે, કારણ કે વિકાર વહાલા છે, પણ તેનાથી પતન થશે તેમ સમજાતું નથી. કંપાયના