________________
પરે
ફળ દેખવામાં સુંદર હોય છે, તેને સ્પર્શ રસ પણ સુંદર હોય છે, પણ તેને ખાનારે મૃત્યુ પામે છે. તેમ સંસારના ભેગવિલાસમાં સુખ દેખાતું હોય પણ પરિણામે દુઃખરૂપ છે.
સમ્યગૃષ્ટિ આત્મ-ઉપગમાં રમણ કરનારને વિષયને રસ વિષ સરીખે લાગે છે. સંસારમાં ભૌતિક સુખના ઢગલા હેય તે પણ તેને ચેન પડતું નથી. ખૂબ ભૂખ લાગી હેય અને ઈષ્ટ ભજનની પ્રાપ્તિ થાય પણ કઈ કહે એમાં ઝેર છે તે તમે ખાશે? ના, કારણ કે એમાં જે ઝેર છે તે મારનાર છે, તે બરાબર સમજાણું છે. વિષયમાં ઝેર છે તે બરાબર સમજાણું છે ખરું? જ્ઞાની પુરૂષના મહદ્ વાકયમાં વિશ્વાસ છે? જેને વિશ્વાસ હોય તે વિષયના ચૂંથણ ગૂંથે ખરાં? પદાર્થોમાં મને જ્ઞ અને અમને ભાવ કરે ખરા? જ્ઞાનીને દરેક પદાર્થમાં પુદ્ગલને પીંડ દેખાય. તેનાથી આત્માનું સ્વરૂપ અનેખું લાગે. તુચ્છ પદાર્થ માટે આત્માને વેચી ન દે. શાશ્વતને છોડી અશાશ્વતમાં રાચે નહિ.
"अधुवे असासयम्मि संसारम्मि दुक्ख पउराए ।
જિં નામ કા તં મેયં નેગાઉં ટુગડું ન નડેન્ના / ઉ. અ. ૮-૧ અધવ, અશાશ્વત ને દુખથી ભરેલા સંસારમાં શું એવું કાર્ય કરું કે જેનાથી દુર્ગતિમાં ન જવું પડે? આ પ્રશ્ન તમને કયારેય થાય છે? સિદ્ધપદ કયાં અને આત્મા રઝળે છે કયાં? સહજાનંદ-હીરા જે આત્મા ઉકરડામાં પડે છે. સ્થાનભ્રષ્ટ થયે છે. ભગવાન કહે છે. તારું સ્થાન શિવ-મ-મરચ-માં-મરચ-મારા ઉપદ્રવ રહિત અચલ, રોગ રહિત, મરણ રહિત, ક્ષયરહિત, બાધા પીડારહિત છે. આ સ્થાન ધ્રુવ, અચળ, અને અનુપમ છે. જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી. ત્યાં એરપ્લેન ન જઈ શકે, માનવનાં જન્મમાંથી જ ત્યાં જઈ શકાય.
“માનવને જન્મ છે મુક્તિનું બારણું, મહાવીરને ધર્મ છે મુક્તિનું પારણું, સુંદર આ દેહ મળે, ગુરૂવરને સ્નેહ મળે, આવો અવસર નહિ આવે ફરીવાર (૨)
મેક્ષમાં શાશ્વતવાસ છે. ઘણી મહેનતથી ત્યાં પહેચાય છે. અમુક ક્રિયા કરી લીધી અને મોક્ષ પ્રાપ્ત થઈ જશે એમ નહિ માનતા. લાખને હીર એક આનામાં ખરીદવા માગતા હે તે મળી શકે નહિ. આજે ઘણું જ ધર્મક્રિયા કરશે, માસખમણ, અઠ્ઠાઈ આદિ કરીને તેના ફળની ઈચ્છા રાખશે. આટલી તપશ્ચર્યા કરવાથી વાસણ, રોકડ વગેરે મળશે. ભૌતિક પદાર્થોને મેળવવા માટે તપાદિ કઈ અનુષ્ઠાન કરવાના નથી, પણ સર્વ કર્મથી મુક્ત બની મિક્ષના શાશ્વતસ્થાનને પામવા માટે સર્વ ધાર્મિક ક્રિયા કરવાની છે.
દૃષ્ટાંતઃ એક ડોશીમા ૮૪ વર્ષની ઉમરના હતા, પણ હમેશાં સવારમાં વહેલા ઊઠી ગામ બહાર ગોબર લેવા માટે જાય. એક વખત શિયાળાની શત્રી છે. ખૂબ ઠંડી પડી