________________
વ્યાખ્યાન કે આસે વદ ૧૩ને શનિવાર તા. ૧૬-૧૦-૭૧
નાથે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વરd, તેનું નામ સિદ્ધાંત.
અહિં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર, ભગવાન પાસે બાર વ્રતનું સ્વરૂપ સમજી વ્રતને અંગીકાર કરે છે. નવમા વ્રતનું સ્વરૂપ ચાલી રહ્યું છે. જેમ શરીરને ખોરાકની જરૂર છે તેમ આત્માને પણ ખેરાકની જરૂર છે. ખેરાક વિના શરીર તેજહિન બને છે. તેમ આત્માને યોગ્ય ખોરાક દેવામાં ન આવે તો તે પણ તેજહિન બને છે. સામાયિક એ આત્માને ખેરાક છે. સામાયિકથી સમભાવને લાભ થાય છે. શત્રુમિત્રને ભેદ ભુલાઈ જાય છે. જેણે સમભાવને જીવનમાં વણી દીધું છે, તે લાભ કે અલાભમાં, યશ કે અપયશમાં, જીવન કે મૃત્યુમાં, નિંદા કે હતુતિમાં અકળાતો નથી. કેઈ કહે પધારો પધારે, અમે તમારી જ પ્રતિક્ષા કરતાં હતાં. તમ આવ્યે અમે ઉજળાં છીએ, આવા શબ્દો સાંભળતાં ગલગલીયા ન થાય. અને અહીં શા માટે આવ્યા? કેણે તમને બોલાવ્યા છે? આવા શબ્દો સાંભળવા મળે તે દુઃખી ન થાય. સામાયિક સમભાવ કેળવવાની બાળથી છે. સામાયિક કરે તેમાં મન, વચન અને કાયાના બત્રીસ દોષમાંથી કોઈ દોષ લાગતું નથી, તે જોઈ જાવ.
સામાયિક કરતાં પહેલાં સામાયિકના દે કયા છે તે જાણે. જ્ઞાન હશે તે જ દેથી બચી શકાશે. હીરાને શરાણે ચડાવી તેમાં પાસા પાડે તે તેજ પ્રગટે છે. તેની કિંમત અનેક ગણી વધી જાય છે. તેમ સામાયિક કરવાથી આત્માનું તેજ વધી જાય છે. અનાદિથી મીંચાયેલા નયન ખુલી જાય છે. આત્મામાં જેમ જેમ સમભાવ વધે તેમ તેમ સ્થિરતા વધતી જાય છે. પહેલી ચોપડીમાં ભણત હોય તે કાગળ લખે અને મેટ્રીક ભણેલે કાગળ લખે, તે બન્નેના લખાણમાં, બન્નેની સ્પીડમાં ઘણે ફેર હોય છે. એમ કોઈ ૫૦ વર્ષથી સામાયિક કરતે હોય અને કેઈ આજે જ કરવા બેસે તે બનેની સ્થિરતામાં ફેર પડે ને? તમે કેટલા વર્ષોથી સામાયિક કરે છે? તમારામાં સ્થિરતા કેટલી આવી ? સમભાવ કેટલે પ્રગટ? સામાયિકમાં બેઠા હોય અને તમારા શર્ટમાંથી કોઈ હીરા જડીત બટન લઈ જાય તે તેને પડકાર કરાય નહિ. તેમજ બેલાય પણ નહિ. આંખ લાલ કરાય નહિ. સામાયિક પાન્યા પછી તપાસ કરી શકાય. એક સામાયિકમાં વૃત્તિ બહાર ડોકીયા કેટલી વાર કરી જાય છે? તે તપાસે. કેટલાક તે