________________
બ્લેકમાં લાવી આશ્વાસન આપ્યું અને રડવાનું કારણ પૂછયું. મેં સત્ય હકીકત કહી, તે બહેને કહ્યું “તમારા પતિ તે રખાત રાખી બેઠા છે. હવે તમને બેલાવે તેમ નથી. કેટે જવ તે તેણે આજીવિકા આપવી પડશે. આ સાંભળી મેં કહ્યું : “અરે પૈસાને માટે, પેટને માટે હું પતિ સામે કેટે જઉં ? ના, ના.મારા હાથ સાબુત છે. હું બંધ કરીશ. મારા નસીબમાં પતિનું સુખ નહી હોય. મેં પૂર્વે અશુભ કર્મો કર્યા હશે તેથી આજે ભોગવવાનાં આવ્યાં છે. અંજના પર પવન કુમાર કેવા આસક્ત હતા, પણ અંતરાયકમરને કારણે લગ્ન પહેલાં જ કેવું વાંકું પડી ગયું કે બાર બાર વર્ષ સુધી તેની સામું પણ ન જોયું! એમ મેં મારા મનને સમજાવ્યું. અને મારા ગામ જ્યા માટે પાછી વળી છું, પણ મને ચિંતા થાય છે કે હું મારા સાસુજીને કેવી રીતે સમજાવીશ !”
આ બાઇની વાત સાંભળી મુસાફરોએ કહ્યું તમે કેટે ચડો, પણ તે માની નહિ. બાઈ સમજુ હતી એટલે પિતાના કર્મને દેષ કાર્યો અને વિષય સંબંધી રૌદ્ર ધ્યાન ન ધર્યું. જીવનમાં સાથી ઘણું મળે છે, પણ બેવફા નીવડે છે. ભગવાન જે સાથી એકેય નથી. બધાં ફરી જાય પણ ઈશ્વર ફરતો નથી. મારાં મારાં કરી જીવ મરી જાય છે, પણ મારા માન્યાં તે મારાનું કામ કરે છે. “રૂદન કરૂં છું ઘણું, સુણનારૂં કોઈ નહિ, તારા વિના આંસુ મારાં લુંછનારું કોઈ નહિ, કરજે તું માફ ભુલ્ય માફી માંગું ચરણે પડી, મારાં મારાં કરી પરતાયો છું હું પેટભરી.”
જગતમાં સૌ સ્વાથી છે. દુઃખનાં આંસુ લુછનાર કોઈ નથી. ભગવાનને શરણે જઈ વિષયનાં રંગ રાગ ભૂલી ધર્મનાં માર્ગને અપનાવે તે સુખી થાય છે. ભગવાનનાં માર્ગ સિવાય કયાંય આશ્વાસન મળે તેમ નથી. ભગવાનની આજ્ઞાને જીવે અવગણે છે. શેઠ ગમે તેવા શબ્દો સંભળાવે તે પણ સાંભળી લે તેની એક એક આશા ઉઠાવે, કારણ કે ત્યાં આર્થિક લાભ દેખાય છે. ભગવાનની આજ્ઞા માનવામાં આત્મિક લાભ દેખાય છે ખરા? ભગવાનની આજ્ઞા છે કે તમે આર્તધ્યાન રૌદ્ર ધ્યાનમાં ન પડે. રૌદ્ર સ્થાનનાં ચાર પ્રકાર છે.
“હિંસાવૃત્ત , વિષય સંરક્ષળડ્યો” હિંસા સંબંધી રૌદ્રધ્યાન એટલે કેઈને મારવાના પરિણામ, કઈ જીવને મારે એક દિવસે, પણ તવિષયક વિચારે કેટલા દિવસ સુધી ચાલે? મૃષા સંબંધી રૌદ્રધ્યાન એટલે જુઠું બેલવાના પરિણામ. સત્ય બોલનારને કાંઈ વિચાર કરે પડતું નથી. પણ અસત્ય બોલનારને કેટલાય પ્લાન રચવા પડે છે, પેટા વિચારે કરવા પડે છે. “આમ પૂછશે તે આમ જવાબ આપીશ અને આમ પૂછશે તે આમ જવાબ આપીશ” એમ બોટો પડા કરનારને પણ વિચારવું પડે.
ચેરી સંબંધી રૌદ્રધ્યાન એટલે ચોરી કરવાના પરિણામે સેક્ષ-ઈન્કમટેક્ષ આહિ