________________
પા કામ ને કોના અગ્નિ ઠાર્યા વિના, દિલમહીં શાંતિધારા ન છાયે, હાય કચરા તણા ઢગ હૃદયમાંહી તે, નાથ જગને ત્યાંહી કેમ આવે ?” હદયમાં વિષય અને કષાય ભરેલા હોય ત્યાં પરમેશ્વરને વાસ કેમ થાય?
પિલી ગરીબ બહેન પિતાની જીવન કથની કહેતાં કહે છે કે પેલે ભાઈ અને બહેન બહેન કહેતે હો, મારા પર મમતા ધરાવતું હતું પણ તેનાં હૃદયપટમાં કાળાશ હતી.
બહેની બહેની કહીને બોલાવે, અંતર જુદી આશ,
મુખડાથી તે મીઠું બેલે, કાળજડે કાળાશ...હાં તું વીર વીર પુકાર તે ભાઈએ મારૂં શીલ લુંટવાના ઘણા પ્રયત્ન કર્યો, પણ હું મક્કમ રહી. એટલે તે ફાવી શકશે નહીં. પરનારીમાં પ્રેમ કરનારા નિશાચર રાત પડે અને નીકળી પડે છે. જંગલી પશુ, ચેર અને વ્યભિચારી ત્રણે નિશાચરે છે. પિતાનું કાર્ય સાધવા માટે તેઓને અંધારું પ્રિય લાગે છે. વિષયાસક્ત છ નારકીમાં ઉત્પન્ન થાય અને પરમાધામીઓ તેમને અગ્નિના ટબમાં બેસાડે છે. અહીં ગરમી થતી હોય તે પાણીના ટબમાં બેસો છે ને? પણ ત્યાં તે ધગધગતી અગ્નિનું ટબ હેય છે. નારકીનું વર્ણન સાંભળતાં રૂંવાડા ઊંચા થઈ જાય.
हत्थेहि पाएहिं य बघिऊण, उदर विकत्तति खुरासिएहि જિgિ નાઇટ્સ વિદ, ર૪ ચિર વિદુતો પદ્ધતિ રા સૂય. અ. ૫ ઉ. ૨
પરમાધામી નારકીના છનાં હાથ અને પગ બાંધી છરી અને તલવારથી તેનું પેટ ચીરે છે, તેના શરીરને પકડીને પીઠની ચામડી ઉખે છે. તેનું મોટું ખેલી લેઢાના ગેળા નાંખે છે. નારકીને પાડીને તેના પર શીલા નાખે છે. નારકીના જીનાં માથામાં કાણું પાડે છે. અને દેરડેથી લટકાવે છે. હાથપગ બાંધી દે છે. અને જમણા પડખાની ચામડી ડાબા પડખામાં કાઢે છે. અને ડાબા પડખાની ચામડી જમણા પડખે કાઢે છે. પાપ કરી જીવ મલકાય છે પણ નારકીમાં કેવાં દુખે ભેગવવાં પડે છે!
સંસાર દુઃખમય છે. પેલી બહેન કેવી હેરાન થઈ રહી છે. આવા અનેક અનુભવ કરવા છતાં જીવની અજ્ઞાનતા કેટલી છે કે સંસારને પક્ષપાત છુટતું નથી. અને ધમને પક્ષપાત આવતો નથી. દીકરીને સાસરે મોકલવી હોય ત્યારે કોઈ ભયસ્થાન ન દેખાય, “દીકરીને પરણાવું ને તે દુઃખી થશે તે તેને પતિ તેને નહીં બોલાવે તે? સાસુ માથાભારે મળશે તે દીકરીને પતિ પારકી સ્ત્રીને રાખીને બેઠો હશે ?”
આવા કેઈ વિકલ્પ આવતા નથી, અને દીક્ષાની વાત આવે ત્યાં પહેલેથી ભય દેખાય. દીક્ષા નહીં પાળી શકાય તે? તપ કરતાં શરીર બગડશે તે? આમ ધર્મની વાતમાં અનેક વિક સતાવશે. સંસારમાં અનેક ઘટનાઓ એવી બને છે, નજરે જોવા મળે છે, સાંભળવા