________________
કે
उवभोग परिभोग दुविहे पन्नते तं जहा :-भोयणाउयकम्मउये અહીં કર્મ સંબંધી ૧૫ અતિચારની વાત ચાલે છે. કર્મ એટલે આજીવિકા માટેને વ્યવસાય અથવા ઉપગ-પરિગના પદાર્થો મેળવવા માટે ઉદ્યોગ. જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે સંસારીને બંધ કરે પડે છે. પણ એ વ્યાપારમાં સત્ય, નીતિ અને પ્રમાણિકતા જાળવવા જોઈએ. જ્ઞાની પુરૂષે કહે છે કે -
આગળ ધપે પાછળ , ધંધામાંથી ધરમ કરી લે તે સાહેબ બંદો.”
ધ છે તે સદાય તમારે કરવાનું છે. બે ગાડા અને ત્રણ બળદ છે ચેથાની ખેટ પુરાવાની નથી. જ્ઞાનીઓ ધર્મ કરવાનું કહે તે કહી દે કે ટાઈમ નથી. અત્યારે ધર્મ કરવાનો અવસર નથી. છોકરે માટે થશે ત્યારે ધર્મધ્યાન કરીશું. છેક ભણીગણીને તૈયાર થયે ત્યાં તેને અમેરિકા જવાની ઈચ્છા થઈ. પરદેશથી સારું એવું કમાઈને દીકરે આબે, હવે તે ધર્મ કરે. તે કહે છેકરે તે એજીનિયર થયે છે, એટલે પિતાનું કારખાનું નાંખ્યું છે. મારા વિના આ પેઢી કેણ સંભાળે? આમ જીવનના છેડા સુધી અજ્ઞાની જીવ પરભાવમાં રપ રહે છે. કેઈને નિવૃત્તિને ટાઈમ મળી જાય તે પણ તે ટાઈમને ક્યાં પસાર કરે ? આળસમાં, પ્રમાદમાં ને! પણ નવરું મગજ સેતાનનું કારખાનું છે.
નિવૃત્તિ ને પ્રવૃત્તિ બે વૃત્તિઓ સર્વ જીવને,
પ્રવૃત્તિ સંયમ રાખે ને નિવૃત્તિ અસંયમે.” અસંયમમાંથી નિવૃત્તિ મળી તે તેને સદુપયોગ કરે. ધર્મની પ્રવૃત્તિમાં ચિત્તને જોડી દે. વાંચન કરે. ચિંતન કરે, ધ્યાન ધરે. દિવસ રાત તમારી પરિણતી ચાલતી રહી છે તેનાથી આશ્રવને પ્રવાહ આવે છે કે સંવર થાય છે? કર્મને બંધ ચીકણે બંધાય તેવા ભાવે થાય છે કે અ૯૫બંધ થાય તેવા ભાવે થાય છે? આમ નિરંતર તમારી પરિણતીને જોતાં શીખે. અને જેટલું બને તેટલે સ્વઉપગમાં ટકવાને અભ્યાસ પાડો. બદામ-કેશર-એલાયચી નાખેલે ઉનઉને મગને શીરે ભાણામાં આવ્યું અને મેંઢામાં પાણી છૂટયું, એ વખતે તમારા ચૈતન્ય દેવને સમજાવે કે એ જડ છે કે ચૈતન્ય? જડ છે. જેમાં વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ હોય તેમાં મારે એકે ગુણ નથી. તે મારે શા માટે જડ પદાર્થ પર મેહ કરે પડે?
ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,
વતે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” તે આત્મા જે સ્વ સ્વભાવમ-જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમણ કરે તે તે સ્વભાવને કર્તા છે અને રૂપ-રસ-ગંધ-સ્પર્શના મેહમાં રમે તે તે પરભાવને કર્તા છે. જીવ જે પિતાની