________________
rev
ત્યાગ માગે ન આવ્યા તે ઝૂમ્યા છે. સત્સંગમાં આવવાથી દાનવ માનવ અને અને માનવ ધ્રુવ ખની જાય છે. તેના મન-વાણી-કાયા પવિત્ર બની જાય છે. ઝેર દેનાર સામે પણ લાલ આંખ કરતા નથી. ઝેરને પણ પ્રેમથી પી જાય છે. કેશી સ્વામીને ભેટો પરદેશી રાજાને એક જ વાર થયા, તેમના મેધ સાંભળ્યે અને કેવા - પટ્ટ આવી ગયા ! પણ તમને તા પૈસા સિવાય કાંઇ દેખાતુ' જ નથી. ગેાદરેજની તિજોરીમાં પૈસા ભરે છે પણ નકામી તુચ્છ વસ્તુ ભરતા નથી. મનની તિજોરીમાં સદૃવિચારાનુ નાણું ભરશે કે દુષ્ટ વિચારાનું ? તમે જેને મળે!, તમારા જેટલા મિત્રા હાય તે દરેકની સાથે સારા વિચારાની આપલે કરા. દશ મિત્રની મ`ડળી હાય તા વિચારાની આપલે કરતાં દરેકની પાસેથી એક એક ગુણ લેશે। તે તમને નવ સારા વિચારા મળશે. અને આ અભ્યાસ કરવાથી વિચારવાના સમય પણ મળશે. સારા વિચારથી જીવન સારુ અને છે, તા સારા વિચારા આચરણમાં કેમ નથી મુકતા ? શું તમારા જીવનમાં ધર્મ નથી પરિણમ્યા ?
તમારૂં ગાડું કયાં ખુચ્યુ' છે તે તપાસેા અને પાવડો લઇ નીચે ઉતરી કાદવ મહાર કાઢે તે। ગાડું ચાલ્યુ જશે. ભેાગ કાદવ સમાન છે. એમાં યા એટલે ખુચ્યા સમજો. જીવે ભાગ ભાગવવામાં ખાકી રાખી નથી. દેવલેાકમાં કેટલે પરિગ્રહ ! છતાં તૃપ્તિ ખરી તમને આ જીવન એક નાટક નથી લાગતુ' ? કયાં સુધી આ નાટક કર્યા કરશેા ? તમે એક ખીઝનેસ શરૂ કર્યા અને તેમાં સારી કમાણી ન થાય તા ખીજો ધંધા કરો કે નહી' ? અંદર કાંઈ ખામી કે ગુંચવાડા હોય તે કાઢો કે નહીં ? આ માનવ જન્મમાં તમારૂં ધ્યેય શું છે? ધર્મોની કમાણી કરવી જ છે એ ધ્યેય રાખે! પણ ધ્યાન રાખજો કે ધર્મની કમાણી કરવી હશે તેા જીવનના રાહ બદલવા પડશે. ધમ પામવા મહાપુરૂષોના જીવનચરિત્રા યાદ કરો. સત્સમાગમમાં આવે. શાસ્ત્રને સમજો. શાસ્ત્રા રસ્તે બતાવે છે. ચાલવાનુ કામ આપણું છે. ભગવાન સુવિચારો આપે છે, પણ શું ગ્રહણ કરવું એ આપણા હાથની વાત છે. સડેલુ અનાજ પેટમાં નાખે! તે પેટ બગડે ને ? તા સડેલા વિચારથી મન અગડે કે નહીં ? માટે સત્સંગમાં આવે. આત્માના ઉદ્ધાર કરવા હોય તેા વ્રતમાં આવવાની જરૂર છે. નિષકુમારને સત્ય વાત સમજાણી. તેથી તે શ્રાવકના વ્રત અંગીકાર કરે છે, કર્માદાનના ૧૫ અતિયાર છે. ઈંગાલકસ્મૈ = વન ખળાવી કોલસાને વ્યાપાર કરે.
વણુકમ્સે = માટી બિલ્ડીંગ કે કારખાનુ` બંધાવવું છે તેથી વન કપાવી નાંખે. કારણ કે તેનાથી પૈસાના ઘણા લાભ મળે એમ છે. વન કપાવવાથી તેમાં રહેલાં માાં મેઢાં વૃક્ષા કપાવવા પડે છે. તેમાં કેટલાય પ`ખીઓના નિવાસ હાય, માળા બાંધીને રહ્યા હોય તે માળા પડી ભાંગે, એમાં કેટલાં ઇંડાનેા સંહાર થઈ જાય છે. એ સિવાય નાના જીવ– જંતુ પણ અનેક મરી જાય છે. આમ વન કપાવવાથી ઘણી ર્હિંસા થાય છે. તમે માત્ર ભાડાની આવક જુએ છે, પણ કમની આવક જુએ છે? પૈસા સામુ જોવાય છે, પણ