________________
૪૯૩
આ ધર્મોને માગે માંયકાંગલા નથી આવ્યા પણ શુરવીર આવ્યા છે. તમે તે એમ માના છે કે જેને કાંઇ કામ ધંધા ન હેાય તે ધમ' કરે. તમારા હૈયામાં ધર્મનું મહાત્મ્ય છે કે પૈસાનુ ? પૈસા માટે પાંચ વાગે ઉઠી સાત વાગ્યાની ટ્રેઈનમાં સીઅેસ માટે જાય, પશુ રવિવારના દિવસે પ્રાર્થનામાં આવવાનું કહે તા કહી દે કે સાત દિવસમાં એક રવિવાર આરામના દિવસ છે, તેથી પ્રાથનામાં પહેાંચી શકાશે નહી.
જેને ધ કરવા છે તે તેા ચાર વાગ્યામાં ઉઠીને પણ સ્વાધ્યાય—કૈયાન–પ્રતિક્રમણ્ -પ્રાના વિ. કરી લેશે. ધમ કરવા માટે લગની લાગવી જોઇએ. તમે ધને કયાં રાખ્યા છે ? બધુ કરતાં ટાઈમ વધે ! ધમ કરો. ઘેર જમણવાર હાય તા બધા જમી રહ્યા પછી વધે તા ભીખારાને આપા, ન હેાય તેા ના પણ પાડી દો. તેમ સંસારની એક-એક પ્રવૃત્તિ કરી લીધાં પછી ટાઇમ ખર્ચ અને આળસ ન આવે તેા ધને માટે થાડા ટાઈમ આપે.
નાના ખાળકના હાથમાં હીરા ઢાય અને બેરાવાળી મળે તેા મુઠ્ઠી ખેાર માટે હીરા આપીદે. કારણ કે ખાળકને હીરાની કિ ંમત નથી સમજાણી, તેમ સંસારમાં આસક્ત થયેલા આત્માને પણ ધની કિ’મત સમજાણી નથી. મહેમાના જમવાના બાકી હાય અને સાઈ ખુટી જાય તે બીજી મનાવા કે તેમને કહી દયા કે હવે રસેાઇ નથી માટે સૌ સૌના ઘેર ચાલ્યા જાવ? એમ કહેવામાં તે આબરૂ જાય, માટે તાત્કાલિક ખીજી રસાઈ કરીને જમાડા છે. અને અહી' ધ કરવાના અમને ટાઇમ નથી, ફુરસદ નથી’ એમ ખેલતાં તમારી આમરુ નથી જતી ? ધમથી કમ'ની નિર્જરા થાય અને સાથે સાથે પુણ્ય બંધ પણ ઘણા થાય છે. જાર પાછળ ચારના ઢગલા થાય. ધમી* જીવને પુણ્યની ઈચ્છા થતી નથી. એ તા એક મેાક્ષની જ ઈચ્છા રાખે છે. અને પુણ્ય મળે તેમાં રાચતાં પણ નથી. મળેલા પુણ્યમાં જે ગૃદ્ધ થાય છે, મુતિ થાય છે, આસકત થાય છે તેના ભુક્કા ઉડી જાય છે. અનતાના મયારામાં એટલે નિગેાદમાં મુકાઈ જાય છે. ભગવાન ભવને વખાણે નહીં, પણ માનવભવને વખાણે છે, કારણ માનવ મેાક્ષના સ્વામી થઈ શકે છે. તમને જે મુડી મળી તેમાં વધારો કરા છે કે ખેાઇ નાખા છે ? સંગીન ધમ કરો તા મૂડીમાં વધારો થશે. ધથી ભવની ભુખ ભાંગશે. કમ'ની ભેખડા ભાંગી જશે. જેણે ધમ આદર્યાં છે તેના બેડો પાર થઈ જશે. આજે કેટલાંકને તેા ઉપાશ્રયમાં આવતાં પગ ભારે થઇ જાય છે અને જમણવાર હાય તે પ્રેમથી જાય છે.
“ઉપાશ્રયે જતા તારા પગ પાછા થાય, જમવાનુ હાય ત્યાંતે દોડયા જાય, મુરખ મનમાં વિચાર. દિવામાં દિવેલ ખુચ્યુ', ઘેાડી છે વાટ, માથા ઉપર મરણુ ભમે, કોપી રહ્યો કાળ, મુરખ, મનમાં વિચાર.