________________
૪૭૭
એક ગરીબ માણસ છે. એ શ્રીમંતાની માટી મહેલાત, ખાગ મગીયા અને મોટર આદિ સાધના જોઈ ને ઇર્ષાની આગથી મળે છે. એના હૃદયમાં કાળી બળતરા થાય છે, એકદમ માટી ખુમા પાડીને ખોલે છે કે આ શ્રીમતેને અમારી કાંઇ પડી છે? અમારૂ ધ્યાન પણ રાખતા નથી અને સાદ પણ નથી સાંભળતા. આની માજુમાં થઈ ને એક સજ્જન માણસ જઈ રડયે છે તે આને અવાજ સાંભળીને પૂછે છે, શું છે ભાઈ? ત્યારે ગરીખ માણસ કહે છે, આ પૈસાવાળા તા કેવા છે ? અમારું કાંઈ ધ્યાન રાખતાં નથી. પણ જો આ પૈસા મારા હાથમાં આવે તા હું કોઇને ગરીબ ન રહેવા દઉં. સંસ્થામાં આપુ', અનાથાને આપું, મેટી બિલ્ડીંગા ખ ંધાવી ગરીમાને રહેવા આપું. સજ્જન કહે છે ભાઈ ? તને મળે ને તે તું પણ એવા જ થઇ જા. ગરીબ કહે ના રે ના, મને મળે તેા હું સબ્યય કરી નાખુ ત્યારે પેલા સજ્જન કહે છે, આ લે, આ એક ચેલી છે, એમાં એક રૂપિયા નાંખેલે છે. તે એક કાઢીશ એટલે બીજો થઈ જશે. એમ તારે જેટલા જોઇએ એટલા રૂપિયા એમાંથી મળી રહેશે. પણ શરત એ છે કે જ્યાં સુધી આ થેલી તારી પાસે રાખે ત્યાં સુધી એક પણ રૂપિયા વાપરવાના નહી. થેલી ફગાવી દેજે, પછી વાપરશે. પેલે તા ખૂબ રાજી થયા. થેલી લઈને ઘેર આવ્યેા. ને રૂપિયા કાઢવા લાગ્યા. કાઢતા કાઢતાં લાખા અને કરાડી થયાં. પણ એક પૈસાના ઉપસેગ ન કરી શકયા. એટલે એ જ ઝુંપડી અને એ જ ખાવાનું તેને ભાગ્યે રહયું. કારણ કે ઉપભોગ કરવા હાય તા થૈલી ફેકી દેવી પડે અને ચેલી ફેકે તે આવક બંધ થઇ જાય. એટલે જીવ્યે ત્યાં સુધી પૈસા એકઠા કર્યાં પણ ન ખાઈ શકયા, ન સુદર વસ્ત્રા પહેરી શયા, ન કોઈને દાન કરી શકયા. માઁ ત્યાંસુધી એ જ ગરીબી અને એજ દુઃખ ભાગળ્યુ’.
તેમ તમે દેશમાંથી અહિ' કમાવા આવ્યા. હૅવે ઘણું ધન કમાયા. ઘણું ભેગું કર્યુ. હવે દેશમાં જઈ ને નિરાંતે ધમ કરીએ એવુ થાય છે ? કે અહીના જ માળામાં મરવું છે ? મુંબઈ ને નાડાય, કારણુ કમાણીનું એ સાધન છે. પણ અહીંનું કેવુ. ધમાલીયું જીવન છે! નાનકડી તમારી રૂમ છે. એક સામાયિક કરીને બેસવુ' હાય તેપણ સગવડતા ન મળે. કેટલી અગવડતા છે? પણ આ અગવડ અગવડ રૂપ લાગે છે? આટલા પૈસા મેળવ્યા છતાં તમને અહી શાંતિ કેટલી છે? પરિયડુથી છુટવુ... હાય તા દિશાના ખારણાં ખધ કરો. ખુબ વટાળ ચડયા હાય અને ધુળા ઉડતી હોય તેા ઝટ ખારીબારણાં બંધ કરી દો ને ! ન કરો તા ઘરમાં ખેપટ ભરાય, એમ આત્મારૂપી ઘરમાં કની રજ ન ભરાઈ જાય માટે આશ્રવના દ્વાર ખ ́ધ કરેા ને સવરમાં આવેા. જાવજીન્ન સુધી પાપના પાંચે આશ્રવ સેવવાના પચ્ચખાણ કરે. મહાવીરપ્રભુના દશ શ્રાવકાની પાસે ખેતીવાડી વિગેરે ઘણી જમીન હતી. પણ સંતસમાગમ થતાં મર્યાદા કરી લીધી. હવે કાંઈ વધારવું નહી. અસ ખ્યાતાદ્વીપ સમુદ્રો છે, તે બધા સમુદ્રનુ પાણી પીવુ` છે ? ના, એની મર્યાદા કરી, કે મારે આટલા ગામ સિવાયનું પાણી ન પીવું. આ ગામમાં પણ એ ઘરથી