________________
જર
સુત નાર માત પિતુ ભાઈ, કાઈ અંત સહાયક નાહિં, કર્યું ભરે પાપકા થેલા-સખ ચલાચલી કા ખેલા.
માતપિતા, સ્ત્રી–ભાઈ વિ. કોઈ મરણુ વખતે સહાય થનાર નથી. આટલા પાપ કાને માટે તુ કરે છે ? મૂર્ખતા મુકી આત્મહિત કરી લે.
આ સુંદર ચૈગમાં આવ્યા છે તે અનાસકત યાગ કેળવી લ્યા. પર પરાએ મેાક્ષ મળશે. વિશેષ અધિકાર અવસરે
વ્યાખ્યાન ન.....૭૮
આસા સુદ ૧૩ ને શનિવાર તા. ૨-૧૦-૭૧
નિષકુમારને પ્રભુ પાંચમા વ્રતનુ' સ્વરૂપ સમજાવે છે. પરિચર્ડની જે મર્યાદા કરે છે તે પાંચમા વ્રત પાલનના અધિકારી અને છે. સુખના ઇચ્છુક સુખને મેળવવા માટે તનતઢ મહેનત કરે છે. પૈસાને સુખનું સાધન માન્યું છે. પૈસે હાય તા સત્કાર સન્માન મળે, જગતમાં એલબાલા થાય. અને જેની પાસે પૈસા ન હેાય એને કોઈ એલાવે પણ નહિ. એમ માની જીવ પૈસા પાછળ તનતોડ મહેનત કરે છે. કંઈકને નુકસાન પહેાંચાડે છે. પોતાના સુખને ખાતર ખીજાના હિતને જોઈ શકતા નથી. માહુમાં મૂતિ ખની રંગરાગમાં, માજશાખમાં અને ગાનતાનમાં મસ્ત ખની નવાં નવાં સાધના વસાવે છે. એક સાધન મળે તે બીજા સાધનની ઇચ્છા જાગૃત થાય છે. એ ઇચ્છાને સતાષવામાં બીજાનુ' તફડાવી લે છે. પણ દેવાની વાત કરતા નથી. તૃષ્ણા આકાશની જેમ અનંત છે. પૈસામાં જ મમત્વ રાખનારની તૃષ્ણા ક્યારેય પૂરી થઈ શકતી નથી. લેાભી જીવને ખાવળના વૃક્ષની ઉપમા આપી છે. બાવળનું વૃક્ષ કોઈના ઉપયેગમાં આવતુ નથી. કેઇ તેની નીચે આરામ કરવા બેસે તે પણ કાંટા વાગી જાય છે. તેમ કંજુસ પણ કોઈના ઉપયાગમાં આવતા નથી. ભૂલેચૂકે કોઈ તેની પાસે આવી ચડે તેા બે-ચાર સભળાવી દે છે. ન કહેવાના શબ્દો ક્ડી નાખે છે.
ભૌતિક-પદાર્થ –
ભૌતિક પદાર્થો જીવની સાથે જતાં નથી. પૈસાથી મળે તે પણ
પૌદ્ગલિક સુખ મળે છે. તે બધાં આ ભવ પૂરતા સાથે રહે છે.
“ મળશે તાયે પૈસાથી સંસારી સુખ મળવાના, નિત નિત નવલી તૃષ્ણા જાગે, એવાં સુખ શું કરવાના ?