________________
G
તેના ભાંગા નવ (૧) કરૂં નહિ. કરાવુ નહિ. મને કરી, (૨) કરૂ નહિ કરાવું નહિ વચને કરી. (૩) કરૂ' નહિ કરાવું નહિ કાયાએ કરી (૪) કરૂ નહિ. અનુમૈદું નહિ, મને કરી. (૫) કરૂ' નહિ અનુમૈદું નહિ વચને કરી. (૬) કરૂં નહિ અનુમાg નહું કાયાએ કરી (છ) કરાવું નહિ અનુમાદું નહિ મને કરી. (૮) કરાવુ નહિ અનુમેદું નહિ વચને કરી. (૯) કરાવું નહિ, અનુમાદુ' નહિ કાયાએ કરી.
આંક એક ૨૨ ના એટલે એ કરણ અને એ જોગે કરી ચાર કોટીએ પ્રત્યાખ્યાન— તેના ભાંગા નવ (૧) કરૂં નહિ, કરાવું નહિં મને કરી–વચને કરી. (૨) કરૂં નહિ કરાવું નહિ, મને કરી કાયાએ કરી (૩) કરૂ` નહિ કરાવુ નહિ વચને કરી કાયાએ કરી. (૪) કરૂ નહિ અનુમેાદું નહિં મને કરી વચને કરી, (૫) કરૂ નહિ. અનુમેદું નહિ મળે કરી કાયાએ કરી (?) કરૂં નહિ અનુમાદુ' નહિ વચને કરી કાયાએ કરી (૭) કરવું નહિ. અનુમાદું નહિ મને કરી વચને કરી. (૮) કરાવું નહિ અનુમૈદું નહિ મને કરી કાયાએ કરી (૯) કરાવું નહિ, અનુમાદુ' નહિ, વચને કરી કાયાએ કરી, તેના ભાંગા નવ થયા.
આંક એક ૨૩ ના એટલે એ કરણ અને ત્રણ જોગે કરી. ૬ કેાટીએ પ્રત્યાખ્યાન કરે. તેના ત્રણ ભાંગા (૧) કરૂં નહિ કરાવું નહિ. મને કરી વચને કરી કાયાએ કરી. (ર) કરૂ નહિ. અનુમૈદું નહિ. મને કરી વચને કરી કાયાએ કરી. (૩) કરાવું નહિ. અનુમાનૢ નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી. ૨૧-૨૨-૨૩ ત્રણુ આંકનાં ૨૧. ભાંગા થયાં.
આંક એક ૩૧ ના એટલે ત્રણ કરણ એક જોગે કરી ત્રણ કેાટીએ પ્રત્યાખ્યાન કરે તેનાં ભાંગા ત્રણ. (૧) કરૂ નહિ કરાવું નહિ મૈં તુમૈદું નહિ મને કરી. (૨) કરૂ' નહિ. કરાવું નહિ, અનુમેાદુ' નહિ. વચને કરી. (૩) કરૂ' નહિ, કરાવું નહિ, અનુમાનું નહિ કાયાએ કરી. આંક એક ૩૨ ના. એટલે ત્રણ કરણુ એ ચેગે કરી ૬ કોટીએ પ્રત્યાખ્યાન કરે તેના ભાંગા ૩ (૧) કરૂં નહિ-કરાવું નહિ, અનુમાદુ' નહિ. મને કરી વચને કરી
(ર) કરૂં નહિ-કાવુ` નહિ, અનુમેદું નહિ વચને કરી કાયાએ કરી.
(૩) કરૂ નહિ–કરાવું નહિ, અનુમેાદુ' નહિ વચને કરી કાયાએ કરી. આંક એક ૩૩ના એટલે ત્રણ કરણ ત્રણ ચેાગે કરી ♦ કોટીએ પ્રત્યાખ્યાન કરે. તેના ભાંગેા (૧) કરૂં નહિ કરાવું નહિ, અનુમેાદુ' નહિ. મને કરી, વચને કરી, કાયાએ કરી.
૩૧ – ૩૨ – ૩૩ આ ત્રણ આંકના ૭ ભાંગા. ૨૧ + ૨૧ -I- ૭ = ૪૯ કુલ ભાંગા થયાં. મુનિને ચેાથા વ્રતના ૯ કોટિએ પચ્ચખાણ હેય છે. ત્રણ કરણ અને ત્રણ નેગે કરી ૯ કોટીએ પાપ કરે નહિ. મુનિને કોઈ પૂછે કે અમારી દીકરીનું સગપણ કરવુ છે. તમે તે) ગામેગામ વિચરો અને બધાના પરિચયમાં આવે, તેથી કોઈ સારા મુરતીયે