________________
૪૫૨
સ્પર્શ થાય અને શરીરમાં ઝણઝણાટી પેદા થાય. માટે જ્ઞાની પુરૂષ કહે છે કે કઈ સ્ત્રીને સંગ કરે નહીં. કામ સંબંધી મશ્કરી કરવી નહીં. વિજાતીય સાથે વાતમાં પણ ઉતરવું નહીં. આંખ સામે આંખ પણ ટકરાવવી નહીં. આમ કરવાથી બીજાને શંકા ઉત્પન થાય અને કોઈ વાર પિતાને પણ પતનનું કારણ બને.
ન સેવવા બહુ સ્વાદે, જે કરે દિપ્ત ઈન્દ્રિયે,
વિકારો પડશે જેમ, પક્ષીએ ફળ સ્વાદુને. જેમ સ્વાદવાળા ફળને પક્ષીઓ ઝાડ પર આવીને ફેલે છે તેમ જેના શરીરમાં લેહીમાંસ ખૂબ છે, દેખાવ સુંદર છે અને વેશભુષા સારી કરી છે એવી સ્ત્રી તરફ પુરૂષ પાગલ બને છે. ચામડી ચચકિત કરવા તેને, કીમ વિ. લગાડયું હોય, નખ ઉપર રંગ ચડાવ્યા હોય, ગાલ ઉપર લાલી દેખાતી હોય, હોઠ ઉપર લીટીક લગાડી જાંબુડી રંગ બનાવ્યો હોય અને જે સ્ત્રી વીરાંગના જેવી લાગતી હોય ત્યાં પુરૂષ સ્વાભાવિક રીતે ખેંચાય છે. બહુ આછકલાઈ સારી નથી. કુવડ જેમ રહેવું તેમ કહેવાનું નથી. પણ જે રીતે સભ્યતા, શિસ્ત અને મર્યાદા જળવાય એવી રીતે સ્ત્રીઓએ રહેવું જોઈએ. હાવું, છેવું, શરીરની અતિ શુશ્રુષા કરવી, એનાથી નવમી વાડને ભંગ થાય છે. તેને માટે રાંકના હાથમાં રત્નનું એક દષ્ટાંત છે.
કોઈ એક કુંભાર ખાણું ખેરવા ગયે છે. ખેદતાં ખોદતાં રત્ન નીકળ્યું. તે સમજી ગયે કે આ રત્ન છે. તેણે તે રત્ન બેડ પર એટલે માટીના ઢગલા પર મૂકયું. પાછું ખેદકામ શરૂ કર્યું. ત્યાંથી રાજા નીકળે. પણ રાજાની નજર ત્યાં પડી નહીં અથવા પડી હોય તે રાજા ઓળખી શકે નહીં કે આ રત્ન છે, કારણ કે રત્ન ધુળથી ખરડાયેલું હતું. પછી કુંભારને થયું લાવને રત્ન કેવું છે તે તે જોઉં! તેણે પાણી લઈ રન પર રેડયું. આથી રન ઉપરની ધુડ દૂર થઈ ગઈ અને તેજ પ્રગટ થયું. એ રત્નને માટીના ઢગલા ઉપર મુકી વળી કુંભાર પિતાના કામે લાગ્યું. રત્નના કિરણે અને સૂર્યના કિરણે એક થઈ જતાં હતાં. રાજા પિતાનું કાર્ય પતાવીને ઘોડા દોડાવતે ત્યાંથી પસાર થયે. તેની નજર રન પર પડી. રત્ન એળખી લઈ લીધું કુંભારે આ જોયું એટલે તે તરત રાજા પાસે ગયા અને કહ્યું, મારૂં રત્ન પાછુ આપી દે. રાજાએ સ્પષ્ટ કહી દીધું. જમીનમાંથી જે વસ્તુ નીકળે છે તેને માલીક હું છું. માટે રત્ન હું લઈ જાઉં છું અને માટી તું લઈ જા. જે કુંભારે રત્નને એમ ને એમ ધુડવાળું રાખ્યું છે તે રાજા ઉઠાવી જાત? એમ જે બહુ ઉભટ વેષ પહેરે છે, જાતજાતના વેષ પરિધાન કરે છે. ઘડીકમાં પંજાબી તે ઘડીકમાં બંગાલી તે ઘડીકમાં ભરવાડણને વેશ પહેરે છે. ઢાંકવાના અંગ ઉઘાડાં મૂકે છે. અને ખુલ્લા રાખવાનાં અંગ ઢાંકે છે. તેનું શીલ રૂપી રન પણ ચોરાઈ જાય છે. રાજા આવી રન ઉઠાવી ગયે. તેમ હલકી જ્ઞાતિને છેક ઉજ્ઞાતિની કન્યાને