________________
ફ્રાને! પાન તેા ખાય પણ જ્યાં ત્યાં પીચકારી નાંખે. મકાન, ભી'ત વગેરે ભગાડે. માઢામાંથી જે ચીજ બહાર પડે તેમાં સમુમિ મનુષ્ય ઉત્પન્ન થાય. કેટલાંકને પાન સાથે તમાકુ ખાવાની ટેવ હાય છે. જો તમારા વ્યસન અને ફેશન પર કંટ્રોલ આવે તા તમારે વધારે કમાવું ન પડે. આજે આડું અવળું ખાવાની ટેવ ખૂબ પડી ગઈ છે. જે તે કચરા પેટમાં નાંખવાથી તંદુરસ્તી ખગડે છે, અને ઇન્દ્રિયાને ઉત્તેજન મળે છે.
**
विभुसा इत्थि संसग्गी पणीयं रस भोयण', नरस्सच भवेसिस्स, विस तालउड जहा
આત્મગવેષી પુરુષને માટે શૃ`ગાર, સ્ત્રી સ`ગ અને રસવાળુ સ્વાદિષ્ટ ભેજન તાલપુર ઝેર જેવાં છે.
આગળના માણસા ગાળી ઉતાર-છાશ પીતા, તેનાથી આંખનું તેજ વધતું. આજે સવારના પહેારમાં ઉકળતી ચા પીવે છે. તેથી આંખનુ' તેજ ઘટે છે. આગળના ખારાક સાદો અને સ્વાદિષ્ટ હતા. અડદની દાળ અને રાટલા હાય તા પણ ચલાવી લેતાં. ચટણી અથાણાં, રાયતાં વગેરે કંઈ નહેાતા કરતાં. સાદા ખારાકથી શું કઇ પેટ નઠુિં ભરાતું હાય! એ માણસેાની તાકાત કેટલી હતી? તમે કહેશે। કે એ માણસાને ચાકમા ઘી દૂધ મળતાં હતાં તે આજે નથી. માટે ભગવાન કરું છે, તમે તમારા વ્યસન એછા કરી, ફેશન ઓછી કરો, જરૂરિયાત ઓછી કરી. પરિગ્રહ એછે. કરો, જેટલી મુર્છા છે એટલે પરિગ્રહ છે. વસ્તુ ઉપરની આસક્તિ એટલે પરિગ્રહ. આજે કોઇ માણસ ભરબજારમાં કે છાને ખૂણે કાઈ સ્રી સાથે ચાલતા હેય તા તમે તેના સામે ઘણા કરશેા. જ્યારે કોઈ માણુસ કાળાઅજાર કરતા હાય, એ નખરનું નાણું એકઠુ કરતા હાય તેને તમે ઝુકી ઝુકીને નમન કરશે !! પૈસાને સૌ ભરે સલામ, પૈસા સૌને કરે ગુલામ,
66
....અરે વાહ રે વાહ ! પૈસાની જગમાં મેલબાલા ! ”
પરિગ્રહની માણસને સુગ નથી, ભગવાને પરિગ્રઢુ ઉપર મર્યાદા રાખવા કહ્યુ` છે, ખેત એટલે ઉઘાડી જમીન, ખેતર, વાડી. વઘુ એટલે ઢાંકી જમીન, મંગલા, ગેરેજ, તબેલા વગેરે હિરણ્ય = રૂપું-સાનુ . ધન = સીક્કામ’ધી નાણું, ધાન = દાણા, દ્રુપદ = એ પગા મનુષ્યાદિ. ચૌપદ = ચૌપગાઢાર વગેરે કુવિય = ઘરવખરાની ચીને આ બધાની મર્યા। પાંચમા વ્રતમાં કરવાની છે. તમારા જીવનમાં કેાઇ મર્યાદા છે ? કેટલા સકાના તમારે તમારાં નામનાં જોઈએ છે? તમે તમારા પુરતુ તેા કરી શકેને? આ વ્રતમાં પ્રત્યાખ્યાન વિદ્યું કેવિદેળ કરવાના છે. ફક્ત હું કરૂં નહીં, મન, વચન, કાયાથી. હું પરિગ્રહ રાખું નહીં. તમે તમારા માટે ૫૦૦૦૦ રૂા. ની છુટ રાખી, અને તમારા દિકરા લાખ રૂપિયા કમાય તેને તમે સારૂ માના. દિકરાને અનુમાદન આપા, તેથી તમારૂં વ્રત ભાંગતું